બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / An 85-year Harvard study found the No. 1 thing that makes us happy in life: It helps us 'live longe

આખરે મળ્યો ઉપાય / મેળવી લો હવે ! લાંબી અને સુખી જિંદગી આપનારી નંબર 1 ચીજ મળી ગઈ, પૈસા કે એક્સરસાઈઝ તો નથી જ

Hiralal

Last Updated: 09:01 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ લાંબુ અને સુખી જિંદગી આપનારી નંબર 1 ચીજ શોધી કાઢી છે. 724 લોકોના સ્ટડી બાદ વૈજ્ઞાનિકોને લાંબી આવરદાની ચાવી હાથ લાગી છે.

  • હાવર્ડના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી લાંબુ જીવાડનારી ચીજ
  • પોઝિટિવ રિલેશન્સ છે સુખી અને લાંબી આવરદાની ચાવી
  • 724 લોકોના હેલ્થ રેકોર્ડ્સ પરથી વૈજ્ઞાનિકોને મળ્યો સંકેત 

લાંબુ જીવવાના કોને અભરખા નથી હોતા? બધાને હોય છે, સુખી-શાંતિ ન હોવાને કારણએ જીવન એક બોજા જેવું બની જાય છે. સામાન્ય રીતે એવું મનાય છે કે પૈસા, સારી નોકરી અને સારુ શરીર હોય તો લાંબુ જીવાય છે પરંતુ આનાથી આગળ એક એવી ચીજ છે જે લાંબી અને ખુશખુશાલ જિંદગી આપનારી બની રહે છે. 
85 વર્ષ સુધી ચાલેલા એક રિસર્ચમાં લાંબુ જીવવાની ચાવી હાથ લાગી છે. હાર્વર્ડના સંશોધનકારોએ શોધી કાઢ્યું એક ચીજ એવી છે જે આપણને માત્ર ખુશ જ નથી રાખતી પરંતુ આપણને લાંબુ જીવાડવામાં પણ મદદ કરે છે. 

આ એક ચીજ જીવાડી જશે લાંબું 
હાર્વર્ડના સંશોધકોએ 1938માં એક રિસર્ચ શરું કર્યું હતું. સંશોધકોએ દુનિયાના અલગ અલગ દેશોના 724 લોકોના હેલ્થ રેકોર્ડ્સ મંગાવ્યાં હતા અને તેમને બે વર્ષના સમયગાળામાં જીવન સંબંધિત સવાલો પૂછીને માહિતી ભેગી કરી હતી. 85 વર્ષ સુધી ચાલેલા આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, કરિયરની ઉપલબ્ધિ, પૈસા, હેલ્ધી ડાયટ નહીં, પરંતુ પોઝિટિવ રિલેશન્સ વ્યક્તિને ખુશી, સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે છે. જો તમે સારું અને સુખી જીવન જીવવા માંગો છો, તો તમારા માટે સામાજિક તંદુરસ્તી મહત્વપૂર્ણ છે.

પોઝિટિવ રિલેશન્સ કેમ આપે છે ખુશી, સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય
સંશોધકોનું કહેવું છે કે પોઝિટીવ રિલેશન્સ હોવા લોકોમાં ખુશીનો સંચાર થાય છે જેનાથી તે ખૂબ પ્રસન્ન રહે છે અને આવી સ્થિતિમાં શરીરમાં કોઈ બીમારી નથી આવતી. જે 724 લોકોના સ્ટડી પરથી સુખી અને દીર્ઘ જીવનનું તારણ કાઢવામાં આવ્યું છે તે બધા પોઝિટીવ રિલેશન્સવાળા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ