બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / An 18 year old Hindu girl was shot in the middle of the road in Pakistan

અરેરાટી / પાકિસ્તાનમાં ભર બજારે એક હિન્દુ યુવતીની ઘાતકી હત્યા, અપહરણની કોશિશમાં નિષ્ફળતા મળતા ગોળી મારી દેવાઇ

Dhruv

Last Updated: 11:30 AM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં એક હિન્દુ છોકરીના અપહરણની કોશિશમાં નિષ્ફળ થતા હુમલાખોરોએ રસ્તા વચ્ચે જ તેની ગોળી મારીને હત્યા કરી દીધી.

  • પાકિસ્તાનમાં હિન્દુ છોકરીની સરેઆમ કરી દેવાઇ હત્યા
  • અપહરણકર્તાઓનો વિરોધ કરતા 18 વર્ષની હિન્દુ છોકરીને ગોળી મારી દેવાઇ
  • 6 વર્ષમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ

પાકિસ્તાનમાં હુમલાખોરોએ એક હિન્દુ છોકરીનું અપહરણ કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ રસ્તાની વચ્ચે ગોળી મારીને હત્યા કરી દીધી છે. 18 વર્ષની પૂજા ઓડે સુક્કરનાં રોહીમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો ત્યાર બાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવાઇ હતી.

પીપલ્સ કમિશન ફોર માઈનોરિટીઝ રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના જણાવ્યાં અનુસાર, પૂજાનું પહેલા રસ્તા પરથી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે હુમલાખોરોએ તેને જાહેર રસ્તા વચ્ચે જ ગોળી મારી દીધી. દર વર્ષે લઘુમતી સમુદાયોની મહિલાઓનું સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા બળજબરીથી તેઓનું ધર્માંતરણ કરવામાં આવે છે.

બળજબરીથી લગ્ન અને ધર્માંતરણનો સામનો

પાકિસ્તાનના લઘુમતી સમુદાયો ઘણાં લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તન અને બળજબરીથી લગ્ન કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે એક વાર ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 18 વર્ષની છોકરીને ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવી.

6 વર્ષમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ

વર્ષ 2019 માં, સિંધ સરકારે હિન્દુ લઘુમતીઓના બળજબરીથી ધર્માંતરણ અને લગ્નને રોકવા માટે એક કાયદો ઘડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ જોરદાર વિરોધ અને પ્રદર્શનોના કારણે કાયદો ન ઘડી શકાયો. પરિણામે આજે પણ ધર્મ બદલો કે મરો એવી પીડાદાયક પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે, 2013 થી 2019 સુધીમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ