બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / amit shah slams congress jds hd kumaraswamy in bengaluru

રાજનીતિ / કર્ણાટકમાં લડાઈ ભાજપ અને ટુકડે ટુકડે ગેંગવાળી કોંગ્રેસની વચ્ચે- બેંગ્લુરુમાં બોલ્યાં અમિત શાહ

Vaidehi

Last Updated: 06:53 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક ચૂંટણીને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને JDS પર રાજનૈતિક પ્રહારો કર્યાં.

  • કર્ણાટક ચૂંટણીને લઇને બીજેપી પૂરજોશમાં
  • અમિત શાહે વિપક્ષ પર સાધ્યાં તીખાં નિશાના
  • કોંગ્રેસ માટે સત્તા ભ્રષ્ટાચાર કરવાનું સાધન - શાહ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને બીજેપીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેંગલૂરુમાં પાર્ટીનાં બૂથ પ્રેસિડેન્ટ અને બૂથ લેવલ એજન્ટને સંબોધિત કર્યાં. તે દરમિયાન તેમણે પૂર્વ સીએમ એચ.ડી.કુમારસ્વામીને PFIનું સમર્થન કરનારા કહ્યું અને સાથે જ કોંગ્રેસ પર પણ નિશાના સાધ્યાં.

7માંથી 6 રાજ્યોમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ 
અમિત શાહે કહ્યું "ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નવી-નવી ચીજો લઇને આવે છે કારણકે કોંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન છે જ્યારે અમારા માટે સત્તા એ સમાજનાં દરેક વ્યક્તિને સુખ આપવાનું સાધન છે. વર્ષ 2022માં સાત રાજ્યોમાં ચૂંટણી થઇ, સાતમાંથી 5 રાજ્યોમાં  BJPએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કરેલ છે. તો 7માંથી 6 રાજ્યોમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં છે."

કર્ણાટક ચૂંટણી કોના વચ્ચે છે?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં લડત બીજેપી અને ટુકડા-ટુકડા ગેન્ગવાળી કોંગ્રેસની વચ્ચે છે. સાથે જ તેમણે કહ્યું કે અહીંયા અમે કોઇ ગઠબંધન કરવા નથી જઇ રહ્યાં. બીજેપી એકલી ચૂંટણી લડશે. JDS માત્ર અમારી સાથે મળીને ચૂંટણી લડવાની અફવાઓ ફેલાવી રહી છે.

કોંગ્રેસે અમિત શાહને 'રાજનૈતિક સોદાગર' કહ્યું
કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કોંગ્રેસને ભ્રષ્ટ કહેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આલોચના કરતાં તેમને પ્રદેશ બીજેપીમાં કલંકિત લોકોને સમાવિષ્ટ કરનારો એક ' રાજનૈતિક સોદાગર' કહ્યું. ભ્રષ્ટાચારનાં વિશે વાત કર્યા છતાં ભરતી, ટ્રાન્સફર, પ્રમોશન, ગ્રાન્ટની ફાળવણી, કામોનું અમલીકરણ અને બિલોની ચુકવણીમાં 40 ટકા કમિશનના આરોપોનો સામનો કરનારી બીજેપીની પ્રદેશ નેતાઓને પાર્ટીમાં રાખવા બાબતે સિદ્ધરમૈયાએ અમિત શાહ પર વળતાં પ્રહારો કર્યાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ