બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Amisha Patel surrendered in Ranchi court and the court has given relief

કાર્યવાહી / મોં છુપાવી અમીષા પટેલે કર્યું રાંચી કોર્ટમાં સરેન્ડર, બાદમાં આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

Kishor

Last Updated: 04:35 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાત વર્ષ જૂના કેસમાં અમિષા પટેલ આજે શનિવારે રાંચી કોર્ટમાં પહોંચી હતી. જેને કોર્ટે 21 જૂન સુધી શરતી જામીન આપ્યા છે.

  • સાત વર્ષ જૂના કેસમાં અમિષા પટેલ રાંચી કોર્ટમાં પહોંચી
  • કોર્ટે 21 જૂન સુધી શરતી જામીન આપ્યા
  • રાંચી કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ.

સાત વર્ષના જુના કેસમાં અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમીષા પટેલ તથા તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમર સામે છેતરપીંડીની ચકચારી ફરિયાદ નોંધાઇ છે. આ દરમિયાન રાંચી સિવિલ કોર્ટ દ્વારા અગાઉની સુનાવણીમાં અમીષા પટેલ હાજર ન થતા વોરંટ જારી કરવામાં આવ્યું હતુ. જેને પગલે આજે શનિવારે અમીષા પટેલ રાંચી પહોંચી હતી. જેને રાંચી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

અભિનેત્રી અમીષા પટેલે કોર્ટ સામે જઈને કર્યું સરેન્ડર, લેવા પડ્યા જામીન:  જાણો શું છે સમગ્ર કેસ | actress ameesha patel appeared in ranchi civil court

મ્યુઝિક મેકિંગના નામે છેતરપીંડીની રાવ

અજય કુમાર સિંહ (રહે.અરગોરા) 17 નવેમ્બર 2018ના રોજ કોર્ટમાં કેસ કરી આરોપ લગાવ્યા કે મ્યુઝિક મેકિંગના નામે અમીષા પટેલે પોતાની પાસેથી 2.5 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદમા મ્યુઝિક મેકિંગ કર્યા વગર રૂપિયા ચાઉ કરી લીધા હતા. તથા ફિલ્મ 'દેસ મેજિક' બનાવવાના નામે  2.5 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. બાદમાં ફિલ્મ જૂન 2018 માં રિલીઝ ન થતા અજયે પૈસાની માંગણી કરી હતી. પરંતું અમીષાએ 2018માં અજય સિંહને 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા જે બાઉન્સ થતા ફરિયાદ કરાઈ હતી.

21 જૂન સુધી શરતી જામીન આપ્યા

આમ અમીષા પટેલ તથા તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમર પર પૈસા લઈને મ્યુઝિક આલ્બમ ન બનાવવાના ધગધગતા આરોપ તથા છેતરપિંડી અને ધમકાવવાના પણ આક્ષેપ લાગતા આ મુદ્દે રાંચી સિવિલ કોર્ટે અભિનેત્રીને કોર્ટમાં હાજર થવા ફરમાન જારી કર્યું હતું. પરંતુ આ ફરમાનની અવગણના કરી તે કોર્ટમાં હાજર થઇ ન હતી. બાદમાં કોર્ટે તેની સામે વોરંટ જારી કરતા અમીષા શનિવારે હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટની કાર્યવાહીમાં કોર્ટે અભિનેત્રીના 21 જૂન સુધી શરતી જામીન આપ્યા છે. જેને પગલે કેસની આગવી સુનાવણી 21 જૂનના હાથ ધરવામા આવશે. જેમાં કોર્ટે અમીષા પટેલને પણ હાજર રહેવા જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ