બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Amisha Patel broke silence about her relationship with Vikram Bhatt

મનોરંજન / 'તેનાથી મારા કરિયરને અસર....' વિક્રમ ભટ્ટ સાથેના રિલેશનને લઇ અમીષા પટેલે તોડ્યું મૌન

Arohi

Last Updated: 12:27 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amisha Patel Relationship With Vikram Bhatt: ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની સાથે અભિનેત્રીના સંબંધની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે અભિનેત્રીએ ઘણા વર્ષ બાદ વિક્રમ ભટ્ટ સાથે પોતાના સંબંધને લઈને ચુપ્પી તોડી છે.

  • અમિષા પટેલ અને વિક્રમ ભટ્ટનું રિલેશન હતું ચર્ચામાં 
  • અભિનેત્રીએ આટલા વર્ષો બાદ તેને લઈને કહી આ વાત 
  • અમિષા પટેલે રિલેશનશીપને લઈને તોડી ચુપ્પી 

અમીષા પટેલ હાલ પોતાની આવનાર ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. અમીષા આ ફિલ્મમાં સકીનાના પાત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અમીષા પટેલે ગદરમાં પણ સની દેઓલની સાથે સકીનાનું પાત્ર નિભાવ્યું હતું. અમીષા પોતાના અંગદ જીવનને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની સાથે અભિનેત્રીના સંબંધની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે અભિનેત્રીએ ઘણા વર્ષ બાદ વિક્રમ ભટ્ટ સાથે પોતાના સંબંધને લઈને ચુપ્પી તોડી છે. 

5 વર્ષ સુધી કર્યું હતું એક બીજાને ડેટ 
વિક્રમ ભટ્ટ સાથે અમીષા પટેલની મુલાકાત ફિલ્મ આપ મુઝે અચ્છે લગને લગે વખતે થઈ હતી. તે સમયે વિક્રમ બટ્ટે લગ્ન કરેલા હતા પરંતુ થોડા સમયની મિત્રતા બાદ અમીષા તેમના પ્રેમમાં પડી ગઈ હતી. તે સમયે અમીષાથી વિક્રમ ભટ્ટ ઉંમરમાં મોટા હતા. બન્નેએ 5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યું અને તેમનો સંબંધ ન ચાલ્યા બાદ બન્ને અલગ થઈ ગયા. 

અમીષાએ સંબંધ પર તોડી ચુપ્પી 
હવે અમીષા પટેલે વિક્રમ ભટ્ટ સાથે પોતાના સંબંધ પર ચુપ્પી તોડી છે. તેમણે કહ્યું, ફક્ત બે સંબંધ જે મેં બનાવ્યા હતા તેમણે મારા કરિયર પર અસર કરી છે. તેના બાદ 12-13 વર્ષ સુધી મને લાગ્યુ કે હવે કોઈ વ્યક્તિ નથી જોઈતું. ફક્ત શાંતિ જોઈએ છે. હું પોતાના જીવનમાં હવે વધારે કંઈ ન હતી ઈચ્છી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikram Bhatt (@vikrampbhatt)

અમીષા પટેલે કહ્યું, "એક યુવતીનું સિંગલ રહેવું તે લોકો માટે વધારે મહત્વપૂર્ણ રાખે છે જેમની સાથે તમે કામ કરો છે. તેમને એવું લાગે છે કે જો તમે ઈન્ડસ્ટ્રીમાં કોઈને ડેટ કરી રહ્યા છો તો તે તમારા કરિયર માટે ફાયદાકારક છે. મારા માટે આ મામલો ન હતો. તેનાથી મને નુકસાન થયું છે. પરંતુ મેં તેનાથી સીખ્યું છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ