Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ફૂડ ગાઈડ / વરસાદી માહોલમાં અમદાવાદમાં ગરમા-ગરમ ભજીયાં અને દાળવડાં માટે આ છે બેસ્ટ જગ્યાઓ

વરસાદનો માહોલ હોય અને દાળવડાં અને ભજીયાંની યાદ ન આવે એવું તો કેવી રીતે બને? જો કે આ વાનગી તો કોઈ પણ સીઝનમાં ગુજરાતીઓની ફેવરિટ હોય છે. આવામાં આજે અમે તમને બતાવીશું કે અમદાવાદમાં જો તમારે ગરમાગરમ અને સ્વાદિષ્ટ તેમ જ અલગ પ્રકારના ભજીયાં અને દાળવડાં કઈ જગ્યાએ બેસ્ટ મળે છે. તો જુઓ અમારો આજનો આ વીડિયો...
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ