બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Minor girl Love case with vejalpur boy

અણસમજ / અમદાવાદની સગીરા પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતા મળ્યો ઠપકો, ઘર છોડીને પ્રેમી સાથે ભાગી પછી...

Shyam

Last Updated: 06:22 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આકાશ નામના યુવકના પ્રેમમાં સગીરાને માતા-પિતાએ વારંવાર ઠપકો આપતા ઘરેથી ભાગી હતી, ઘરછોડી પ્રેમી પાસે પહોંચેલી સગીરાની એકલતાનો લાભ લઈ યુવકે કર્યા હતા અડપલા

  • અમદાવાદની સગીરાને માતા-પિતાએ ઠપકો આપતા ઘર છોડ્યું
  • ઘર છોડી પ્રેમી સાથે ભાગ્યા બાદ અડપલા કરતા થઈ પોલીસ ફરિયાદ
  • એકલતાનો લાભ લઈ પ્રેમીકાને અડપલા કરનાર પ્રેમીની અટકાયત

અમદાવાદની સગીરાને ઘરેથી ઠપકો આપતા ઘર છોડી પોતાના પ્રેમી પાસે પહોંચી હતી. પરિવારજનોના મોબાઈલ ફોન પરથી સગીરા પ્રેમી સાથે વાત કરતા ઠપકો આપ્યો હતો. જેના કારણે માઠું લાગતા સગીરા ઘરેથી નીકળી પ્રેમી પાસે પહોંચી હતી. પરંતુ સગીરાને કારમાં લઈ જનારા પ્રેમીએ પણ સગીરાની એકલતાનો લાભ લઈ અડપલા કરતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આકાશ નામના મૂળ વેજલપુરમાં રહતો યુવક થોડા સમય પહેલા પાડોશીના ઘરે આવેલી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આ સગીરા તેના મોટા બાપાના ઘરે આવી હતી. અને આ દરમિયાન આકાશ સાથે સગીરાના ફોન નંબર અને સોશિયલ મીડિયાની આઈડીની આપલે થઈ હતી. બાદમાં બંને એકબીજાના પ્રેમ સંબંધમાં એકમેક થયા હતા. જોકે સગીરાના પરિવારને જાણ થતા બંનેને સમજાવ્યા હતા. આમ છતાં સગીરા સતત ફોન પર આકાશ સાથે વાત કરતી. પરિવારે ઠપકો આપતા તેને માઠું લાગ્યું અને ઘરેથી ભાગી ગઈ હતી. પ્રેમી આકાશને ફોન કરતા તે કાર લઈને આવ્યો અને નારણપુરા વિસ્તારમાં અજાણી જગ્યાએ લઈ જઈ સગીરાને અડપલા કર્યા હતા. આ બાદ સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી આકાશની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે,

એક મહિના અગાઉ મોડી રાત્રે આ સગીરા માતાના નામે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આકાશ સાથે વાત કરતા ઝડપાઇ હતી. આકાશ સગીરાને પ્રેમ કરતા લગ્ન કરવાનું વચન આપતો હતો. દીકરીની આ પ્રેમ કહાની સામે આવતા માતાએ તેને સમજાવી હતી. અને માતે પોતાના ફોનમાં પિન લોક રાખવાનું શરૂ કરી દીધું હતું. દોઢ મહિના બાદ ફરીથી આ સગીરા તેના પિતાના મોબાઈલ નંબરમાંથી આકાશ સાથે વાતચીત કરતી પકડાઈ હતી. એટલે પરિવારે ફોન આપવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસો બાદ સગીરા પાસેથી એક સાદો મોબાઈલ ફોન પકડાયો હતો અને તે ફોન આકાશે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ