બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Kubernagar Hindi School Dilapidated condition

પોકળ દાવા / અંધારિયા ઓરડા, વાનરોનો આતંક, પતરા નીચે બાળકો ભણવા મજબૂર.. જુઓ આવી છે અમદાવાદના કુબેરનગરની હિન્દી શાળાની દયનીય હાલત

Dinesh

Last Updated: 03:52 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news : અમદાવાદમાં કુબેરનગર હિન્દી શાળાની હાલત ખૂબ જ દયનિય છે, સ્કૂલમાં 1100થી વધુ બાળકો પતરા વાળા મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે

  • સ્માર્ટ સ્કૂલની વાતો કરતા AMCના દાવા પોકળ 
  • કુબેરનગર હિન્દી શાળાની કફોડી હાલત 
  • પતરા વાળા મકાન માં બાળકો અભ્યાસ કરવા મજબૂર 


ahmedabad news : અમદાવાદ શહેરમાં સ્માર્ટ સ્કૂલની ચર્ચા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના દાવાઓ પોકળ સાબિત થયા છે. કુબેરનગર હિન્દી શાળાની હાલત ખૂબ જ દયનિય છે, આ સ્કૂલમાં 1100થી વધુ  બાળકોના અભ્યાસના સ્થળની હાલત કફોડી છે.

દયનીય સ્થિતિમાં અભ્યાસ 
આ સ્કૂલમાં પતરા વાળા મકાનમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદનું પાણી પડતું હોવાના કારણે બાળકોને ઘરે મોકલી દેવામાં આવે છે, એટલું જ નહી પરંતુ ઉનાળામાં 45 ડિગ્રી ગરમીમાં પતરા નીચે અભ્યાસ કરવા બાળકો મજબૂર બને છે. 

છત પરના પતરા પણ તૂટેલા 
આ પતરાવાળી સ્કૂલમાં કપિરાજનો પણ આતંક હોવાથી અમુક સમય વિદ્યાર્થીઓ ભયના ઓથાર વચ્ચે ભણતર મેળવવા મજબૂર બને છે. કપિરાજના આતંકના કારણે સ્કૂલના પતરા પણ તૂટી ગયા છે. તેમજ આ સ્કૂલમાં માત્ર 7 શિક્ષક છે. તંત્રના પાપે માસૂમ બાળકો હેરાન થઈ રહ્યાં છે તેમજ આ અંધારિયા ઓરડામાં ગુજરાતના ભવિષ્યનું ઘડતર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સવારથી સાંજ સુધીમાં કુલ 1100થી વધુ બાળકો અભ્યાસ મેળવી રહ્યાં છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે,  સ્માર્ટ સ્કૂલની વ્યાખ્યા ખરેખર આ છે ?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ