બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Ahmedabad Amit chavda Congress Save Constitution Rally traffic rule

અમદાવાદ / સંવિધાન બચાવો રેલીમાં અમિત ચાવડા-ધાનાણી હેલ્મેટ ઘરે ભૂલી ગયા? તમે જ કાયદાનું ઉલ્લંઘન કરશો?

Hiren

Last Updated: 12:15 AM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના મુદ્દાની વાત આવે ત્યારે હંમેશા વિપક્ષો સરકાર પર માછલા ધોવા માટે અને ફોટા પડાવવા માટે નિકળી પડે છે. આવું જ કાંઈક આજે અમદાવાદમાં પણ બન્યું. જ્યાં કોંગ્રેસે અનામત આંદોલનને મુદ્દો બનાવતા ઢોંગ આદર્યું અને રેલી પણ કાઢી હતી. પરંતુ સંવિધાન બચાવવાની વાતો કરતી કોંગ્રેસ કાયદાનું જ પાલન કરવાનુ ભૂલી ગઈ. જાણો કેવી રીતે?

  • કોંગ્રેસના ઢોંગ રસ્તામાં જ ફેઈલ 
  • પહેલા કાયદાનું પાલન કરતા શીખો
  • શું તમે જનતાને કાયદો તોડવાનો સંદેશ આપશો?

જાણે દબંગ ફિલ્મના શુટિંગનું રિહર્સલ ચાલી રહ્યું હોય તેમ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ કાયદાનો ભંગ કર્યો. બુલેટ પર બુલેટરાજાની જેમ ખોટો અને ખોખલો દમ બતાવી રહ્યા છે. અહીં વાતો બંધારણને બચાવવાની થઈ રહી છે. પરંતુ ખુદ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. આ રેલી દરમિયાન એક પણ કોંગ્રેસી નેતાએ હેલ્મેટ પહેર્યું ન હતું. કાર્યકરોની વાત તો દૂર રહી પણ ખુદ અમિત ચાવડા હેલ્મેટ વીના જ બુલેટ ચલાવી હતી. તો પરેશ ધાનાણી પણ અર્જૂનની માફક બુલેટ પાછળ સવાર થઈ નારેબાજી કરી હતી. જાણે બાપાના બગીચામાં ફરવા માટે નિકળ્યા હોય, જાણે કાયદો પોતાના ખીચામાં લઈને ફરતા હોય.

કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછ્યો કે તમે હેલ્મેટનો કાયદો કેમ તોડ્યો? તો અમિત ચાવડા સુપ્રીમ કોર્ટના જજે શું કહ્યું તેની ચર્ચામાં પડી ગયા હતા. અમિત ચાવડાની બુટેલની નંબર પ્લેટ છૂપાવી દીધી છે ? ડર તો ભલ ભલાને લાગે... પોલીસથી નહીં તો સિગ્નલ પર લાગેલા CCTVથી લાગે, કે ક્યાં સાલો ફોટો પડી જશે તો મેમો ઘરે પહોંચી જશે.

મહત્વનું છે કે, કોંગ્રેસ વિરોધ નોંધાવે તેનો અમને વિરોધ નથી. કારણ કે, વિપક્ષે હંમેશા લોકોના મુદ્દાઓને ઉઠાવવા જ જોઈએ. પરંતુ તેનો અર્થ એવો તો નથી જ થતો કે, વિપક્ષોએ કાયદાનું પાલન પણ ન કરવું. અમે અહીં બસ એટલું જ કહેવા માગીએ છીએ કે, વિરોધ કરો. પરંતુ કાયદાના પાલન સાથે, ફોટા પડાવવા માટે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ