બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / After a great performance against Pakistan Hardik Pandya has done well in the ICC Rankings

ક્રિકેટ / પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ ICC Rankings માં કર્યો કમાલ, અચાનક થયો મોટો ફાયદો

Kishor

Last Updated: 05:57 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાને આ પ્રદર્શનનો ફાયદો હવે ICC રેન્કિંગમાં પણ મળ્યો છે. જાણો તેની સિદ્ધિ આ અહેવાલમાં!

  • ICC એ નવી રેન્કિંગ જાહેર કરી દીધી
  • હાર્દિક પંડ્યા ટી-20ની ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર 2 પર
  • વન ડે ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા નંબર દશ પર 

એશિયા કપ 2023 વચ્ચે ફરી એકવાર ICC એ નવી રેન્કિંગ જાહેર કરી દીધી છે. એશિયા કપમાં ટીમ ઇન્ડિયા બે મેચ રમી છે, જેમાં એક વરસાદને કારણે ધોવાઈ ગઈ અને બીજી મેચમાં ભારતે નેપાળને દશ વિકેટથી પરાજય આપ્યો હતો, આ જીત સાથે ભારતીય ટીમ સુપર ફોરમાં આવી ગઈ છે. આ સાથે જ આઈસીસીએ નવી રેન્કિંગ જાહેર કરી છે જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ખુબ જ ફાયદો થયો છે. હાર્દિકે બંને મેચમાં સારુ પ્રદર્શન કર્યું છે.

હાર્દિક પંડ્યા પર ફેન્સનો ગુસ્સો વધ્યો: વિનિંગ સિક્સ લગાવ્યા પહેલા તિલકને  ખખડાવ્યો હોવાનો VIDEO વાયરલ I Hardik Pandya Tilak conversation on the  crease video went viral ...

હાર્દિક પંડ્યા ટી-20ની ઓલરાઉન્ડરની રેન્કિંગમાં હવે નંબર 2 પર આવી ગયો છે. તો બાંગ્લાદેશના સાકીબ ઉલ હસન નંબર એક પર આવી ગયો છે. સાકીબની રેન્કિંગ 288 છે. તો હાર્દિક 240 રેન્કિંગ રેટિંગ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો 224 રેટિંગ સાથે અફઘાનિસ્તાનના મહોમ્મદ નાખી છે. એટલે કે હાર્દિક પંડ્યાને નંબર એક પર પહોંચવામાં સમય લાગશે, પરંતુ તેમની નજીક ત્રણ નંબર વચ્ચે ખુબ જ મોટુ અંતર છે. 

 વન ડે રેન્કિંગમાં હાર્દિક પંડ્યાને થયો ખુબ જ ફાયદો

તો વન ડે ઓલરાઉન્ડરના રેન્કિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યા નંબર દશ પર પહોંચી ગયો છે. વન ડેમાં હાર્દિકની રેટિંગ 220ની છે. અહીં પણ 372ના રેટિંગ સાથે સાકીબ ઉલ હસન નંબર એક પર છે. જયારે 302 ના રેટિંગ સાથે મોહમ્મદ નબી બીજા નંબર પર યથાવત છે. હાર્દિક પંડ્યાએ નેપાળ વિરુદ્ધ આઠ ઓવરમાં 34 રન આપી એક વિકેટ લીધી હતી. જયારે પાકિસ્તાન સામે 81 બોલમાં 82 રન બનાવી ખુબ સરસ ઇનિંગ રમી હતી. જેમાં સાત ફોર અને એક સિક્સ ફટકારી હતી. 


હાર્દિક પંડ્યાએ સારુ પર્ફોર્મ એવા સમયે કર્યું હતું જયારે પાકિસ્તાન સામે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ધરાસાયી થઇ ગયો હતો. આ મુશ્કેલ સમયમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાર્ટનરશીપ બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જો કે વરસાદને કારણે ભારતની બોલિંગ આવી ન હતી અને બંને ટીમને એકએક પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ