બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Adherence to any religion or creed is personal belief, in the name of government dispute...

પ્રતિક્રિયા / કોઇ પણ ધર્મ કે સંપ્રદાયનું પાલન એ વ્યક્તિગત આસ્થા, સરકાર વિવાદના નામે...', મંદિરના વિવાદોને લઇ મનીષ દોશીના પ્રહાર

Vishal Khamar

Last Updated: 04:24 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર ભીંતચિત્ર મુદ્દે વિવાદ ઉકેલાયા બાદ કોંગ્રેસે મૌન તોડ્યું છે. ત્યારે આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વિવાદનાં નામે સરકાર રાજકારણ કરવાનું બંધ કરે. તેમજ સરકારને રામ કે રહીમ નહી મતમાં રસ છે.

  • સાળંગપુર ભીંતચિત્ર મુદ્દે વિવાદ ઉકેલાયા બાદ કોંગ્રેસે તોડ્યું મૌન
  • કોઇ પણ ધર્મ-સંપ્રદાયનું પાલન વ્યક્તિગત આસ્થા: કોંગ્રેસ
  • જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકોને મુદ્દાઓથી ભટકાવે છે સરકાર: કોંગ્રેસ

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સાળંગપુર ભીંતચિત્ર મુદ્દે વિવાદનો ગત રોજ સુખદ અંત આવ્યો હતો. તેમજ તમામ વિવાદિત ભીંતચિંત્રો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આટલા સમયથી ચાલી રહેલ વિવાદ ઉકેલાયા બાદ કોંગ્રેસે મૌન તોડ્યું છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ-સંપ્રદાયનું પાલન વ્યક્તિગત આસ્થા છે. તેમજ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકાર લોકોને મુદ્દાઓથી ભટકાવે છે.

મનીષ દોશી (પ્રવક્તા, કોંગ્રેસ)

કોંગ્રેસ પક્ષ હંમેશા સર્વધર્મ સમભાવની નીતીથી તમામ ધર્મનું સન્માન કરે છેઃ મનીષ દોશી
આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે,  કોઈ પણ ધર્મ હોય તે વ્યક્તિગત આસ્થાનો વિષય છે. અને કોંગ્રેસ પક્ષ હંમેશા સર્વધર્મ સમભાવની નીતીથી તમામ ધર્મનું સન્માન કરે છે.  પણ સમગ્ર બાબતમાં જો વિવાદ ઉભો થાય. ત્યારે આ સમગ્ર ઘટનામાં જવાબદારી પૂર્વક કોંગ્રેસ પક્ષ કહી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ વિવાદનાં નામે સરકાર રમત રમવાનું બંધ કરે. એમને નથી રામમાં રસ નથી રહીમમાં રસ તેઓને માત્ર મતનું તરભાણું કેમ ભરાય એટલા પુરતો જ આ શાસકોને મતલબ છે. એનાં સિવાય એમને કોઈ બાબતોમાં રસ નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ