બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કડકડતી ઠંડીમાં એક્ટ્રેસે બતાવી પોતાની બોલ્ડનેસ, બિકિનીમાં વિખેર્યો જલવો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / કડકડતી ઠંડીમાં એક્ટ્રેસે બતાવી પોતાની બોલ્ડનેસ, બિકિનીમાં વિખેર્યો જલવો

Last Updated: 08:23 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ અહાના કુમરા ન્યુ ઈયરના સેલિબ્રેશન માટે જોર્જિયા ગઈ હતી. જ્યાંથી તેને પોતાની હોટ બિકિનીવાળી તસવીરો શેર કરી હતી.

1/5

photoStories-logo

1. અહાના કુમરા

ન્યુ ઈયરના સેલિબ્રેશન માટે એક્ટ્રેસ અહાના કુમરા વિદેશમાં ગઈ છે. તેને આ સેલિબ્રેશનની અમુક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઇન્સ્ટાગ્રામ પર કરી શેર

પોતાની બિકિનીવાળી તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો એટલા માટે વાયરલ છે. કેમ કે આ કડકડતી ઠંડીમાં પણ તે બિકિનીમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. જોર્જિયા

જોર્જિયામાં કડકડતી ઠંડી અને બરફ વર્ષમાં તે પુલમાં ન્હાતી જોવા મળી હતી. જેમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેમાં તેનો અંદાજ કાતિલ લાગતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શાનદાર પોઝ

અહાના કેમેરા સામે એક બાદ એક શાનદાર પોઝ આપી રહી હતી. આ પોસ્ટની કેપ્શનમાં તેને લખ્યું હતું કે, Snow falling, steam rising. pool baby all day every day.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. થ્રીજી જવાની ફીલિંગ

બરફ વર્ષા અને કડકડતી ઠંડીમાં આ રીતે બિકિનીમાં ન્હાતી જોઇને લોકોને થ્રીજી જવાની ફીલિંગ આવી રહી હતી. જેથી કોમેન્ટમાં લોકો મજા પણ લઇ રહ્યા હતા. અને પૂછી રહ્યા હતા કે, તમને ઠંડી નથી લાગતી?

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress New Year Ahana Kumra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ