બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Ileana D'cruz is going to become a mother without marriage, fans asked who is the father?

મનોરંજન / લગ્ન કર્યા વિના જ મા બનવા જઈ રહી છે અભિનેત્રી Ileana D'cruz, ફેન્સે પૂછ્યું- પિતા કોણ છે?

Megha

Last Updated: 10:54 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઇલિયાના ડીક્રુઝે જણાવ્યું કે તે ગર્ભવતી છે અને તેના પહેલા બાળકના આવવાની રાહ જોઈ રહી છે અને સાથે જ ઇલિયાના ડીક્રુઝે 2 તસવીરો શેર કરી છે.

  • ઇલિયાના ડીક્રુઝે 2 તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી
  • સેલેબ્સથી લઈને ચાહકોએ ઇલિયાનાને આપ્યા અભિનંદન
  • ફેન્સે પૂછ્યું પિતાનું નામ 

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'બરફી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇલિયાના ડીક્રુઝે ફિલ્મોમાં વધુ ચાલી નહીં પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. એવામાં આજે સવારે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા. જણાવી દઈએ કે ઇલિયાના ડીક્રુઝે 2 તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. એ વાત સામાન્ય છે કે આ પોસ્ટ જોઇને સેલેબ્સથી લઈને તેમના ચાહકો ઇલિયાનાને અભિનંદન આપી રહ્યા છે. 

ઇલિયાના ડીક્રુઝે પ્રેગ્નન્સીની જાહેરાત કરી
સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટમાં ઇલિયાના ડીક્રુઝે જણાવ્યું કે તે ગર્ભવતી છે અને તેના પહેલા બાળકના આવવાની રાહ જોઈ રહી છે અને એ સાથે જ ઇલિયાના ડીક્રુઝે 2 તસવીરો શેર કરી છે. શેર કરેલ પહેલી તસવીરમાં ન્યૂ બોર્ન બેબીનો બોડીસૂટ દેખાઈ રહ્યો છે, જેના પર 'હવે એડવેન્ચર શરૂ થઈ ગયું ', અને ઇલિયાનાની બીજી તસવીરમાં એક પેન્ડન્ટ દેખાય છે, જેના પર 'મામા' લખેલું છે. 

ફેન્સે પૂછ્યું પિતાનું નામ 
આ તસવીરો સાથે ઇલિયાનાએ લખ્યું છે કે, 'કમિંગ સુન, લિટલ ડાર્લિંગ તને મળવાની રાહ નથી જોઈ શકતી.' હવે એક બાજુ જ્યાં સેલેબ્સ અને ફેન્સ ઇલિયાના ડીક્રુઝની આ પોસ્ટ પર તેને અભિનંદન આપી રહ્યા છે, તો કેટલાક ફેન્સ ઇલિયાનાને તેના ભાવિ બાળકના પિતાનું નામ પૂછી રહ્યા છે. 

ઈલિયાના ડીક્રુઝ તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ઇલિયાના અને કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા અને એ બાદ તેમના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. જો કે આ અંગે અભિનેત્રીની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. સાથે જ હાલમાં ઇલિયાનાનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે જેમાં તે પ્રેગ્નન્ટ જોવા નહતી મળી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ