ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Actor Shabana Azmi Alleges Alcohol Delivery Platform Cheated Her

છેતરપિંડીની ઘટના / બોલીવુડના દિગ્ગજ અભિનેત્રીને ઓનલાઈન દારુ મંગાવવો પડ્યો મોંઘો, થઈ મોટી ઠગાઈ, જાણો મામલો

Published By: Hiralal

Last Updated: 10:09 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના અભિનેત્રી શબાના આઝમી ઓનલાઈન ઠગાઈનો શિકાર બન્યાં છે. શબાના આઝમીએ ઓનલાઈન દારુનો ઓર્ડર આપ્યો પૈસા પણ આપ્યાં છતાં દારુની ડિલિવરી ન થઈ.

ADVERTISEMENT

  • બોલીવુડના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી સાથે બની ઘટના
  • ઓનલાઈન દારુનો ઓર્ડર કર્યો, પૈસા પણ ચુકવી દીધા
  • છતાં દારુ ન આવ્યો, ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યાં 

શબાના આઝમીએ ટ્વિટ કરીને જાણકારી આપી 

શબાના આઝમી (Shabana Azmi)એ ગુરુવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે એક દારૂ ડિલિવરી ઓનલાઈન પ્લેટફોર્મે તેમને દગો આપ્યો છે. તેમની પોસ્ટમાં શબાના આઝમીએ દાવો કર્યો છે કે દારૂ ડિલિવરી પ્લેટફોર્મે તેમની પાસેથી પૈસા લઈ લીધા છે, સાથે તેમને ઓર્ડર પણ કર્યો હતો. જો કે તેને હજી સુધી દારૂની ડિલીવરી કરી નથી.

આવી રીતે ઓનલાઈન છેતરપિંડનો ભોગ બન્યાં

શબાના આઝમીએ ટ્વીટ કરીને લખ્યું, ‘સાવચેત રહો! તેઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મેં પૈસા આપી દીધા છે. મેં ઓર્ડર પણ આપ્યો હતો. આ વસ્તુની હજુ સુધી ડિલીવરી નથી થઈ. સાથે જ તેઓએ મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. શબાના આઝમીએ પણ ટ્વીટ સાથે ટ્રાન્ઝેક્શનની વિગતો આપી છે. આઝમીએ તે ન કહ્યું કે તેઓ કેટલી રકમની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાથે જ તેમણે આ વાતની માહિતી આપી નથી કે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે કેમ.

ટ્વિટ વાયરલ થયું
શબાના આઝમી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યાં બાદ તે વાયરલ થયું હતું. ચાહકોએ તેમની પોલીસ ફરિયાદ કરવાની વિનંતી કરી.  શબાના આઝમી હંમેશા તેમના ચાહકો સાથે વાતચીત કરતા રહે છે. આ કારણે તેમના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત રહે છે. શબાના આઝમી હંમેશાં તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. શબાના આઝમી તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થતા રહે છે. આ સિવાય તેઓ ઘણી વખત ટ્રોલિંગનો શિકાર થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood actrecs Shabana Azmi viral twit બોલીવુડ અભિનેત્રી વાયરલ ટ્વિટ શબાના આઝમી shabana azmi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ