બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A video of anti-social elements in Ahmedabad's Chamanpura went viral

અસામાજિક તત્ત્વો બેફામ / 'ચમનપુરા કી પબ્લિક મારતી હૈ...': અમદાવાદમાં સડકછાપ ટપોરીઓની તલવાર-છરી સાથે દાદાગીરી, લાલા સુપારી ગેંગની કરતૂત

Malay

Last Updated: 02:39 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Video News: અમદાવાદના ચમનપુરામાં તલવાર અને છરી લઈને અસામાજિક તત્વોએ જમાવ્યો રોફ, સોશિયલ મીડિયામાં હથિયારો સાથેનો વીડિયો થયો વાયરલ.

  • ચમનપુરામાં અસામાજિક તત્વો બેફામ
  • હથિયારો સાથે રોફ જમાવતા અસામાજિક તત્વો
  • સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો

Ahmedabad News: અમદાવાદમાંથી ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના ચમનપુરા વિસ્તારમાં લોકો સામે રોફ જમાવવા માટે લાલા સોપારી ગેંગના શખ્સોએ ઘાતક હથિયારો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. અસમાજિક તત્વોએ લોકોમાં ધાક જમાવવા માટે વીડિયો બનાવ્યો હોય તેવું સાફ જોવા મળી રહ્યું છે. આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આવા લુખ્ખા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે તે એક મોટો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

સોશિયલ મીડિયામાં હથિયારો સાથેનો વીડિયો પોસ્ટ કર્યો
શહેરના ચમનપુરા વિસ્તારમાં લાલા સોપારી ગેગના શખ્સોએ ધારદાર હથિયારો સાથે વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં 20થી વધુ યુવકો જોવા મળી રહ્યા છે. જેમાંથી કેટલાકના હાથમાં તીક્ષ્ણ હથિયારો જોવા મળી રહ્યા છે. 

તલવાર અને છરી લઈને અસામાજિક તત્વોએ જમાવ્યો રોફ
મહત્વનું છે કે, હથિયારો સાથે વીડિયો બનાવવા સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ અવારનવાર આવા વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહે છે અને જે વાયુવેગે વાયરલ પણ થઇ જાય છે. આ વિવાદાસ્પદ વીડિયો બાદ પોલીસ કાયદાકીય કાર્યવાહી પણ કરે છે પરંતુ આવા વીડિયો બનાવવાનું અટકી રહ્યું નથી. ત્યારે હાલ તલવાર અને છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરનાર લાલા સોપારી ગેંગના શખ્સો સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે તે જેવું રહ્યું. 

સળગતા સવાલ 
- અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ કેમ?
- હથિયારો સાથે રોફ જમાવનારા લુખ્ખો તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે?
- અમદાવાદમાં અસામાજિક તત્વોને કેમ નથી પોલીસનો ડર?
- શું અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ભય નથી?
- આમની સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરાશે?
- આવા અસામાજિક તત્વોને કોનું પીઠબળ છે?
- સોશિયલ મીડિયામાં રોફ જમાવીને શું સાબિત કરવા માગે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ