બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / A person fainted in PM Modi's meeting, PM Modi rushed doctors immediately

મદદ / VIDEO : PM મોદીની સભામાં ચક્કર ખાઈને પડ્યો શખ્સ, PM મોદીએ તાત્કાલિક દોડાવ્યા ડૉક્ટર્સ, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 10:24 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Video News: PM મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો હતો

  • PM મોદી દિલ્હી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં 
  • PM મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર કર્યું સંબોધન ક 
  • PM મોદીના સંબોધન દરમિયાન એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન PM મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા અને ચંદ્રયાન 3ના સફળ મિશન માટે અભિનંદન આપ્યા. આ પછી જ્યારે પીએમ મોદી દિલ્હી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો હતો, જેને PMની ડૉક્ટર ટીમે સારવાર આપી હતી. 

પીએમે પોતાના ડોક્ટરોને આ આદેશ આપ્યો હતો
વાત જાણે એમ છે કે, જ્યારે વડાપ્રધાન મોદી લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ બેહોશ થઈ ગયો. પીએમ મોદીની નજર આ વ્યક્તિ પર પડતાં જ તેમણે કહ્યું, 'કૃપા કરીને ડોક્ટરોની ટીમ મોકલો જે મારી સાથે છે. ડૉક્ટર તેમને જુઓ. તેમને હાથ પકડીને ક્યાંક લઈ જાઓ, તેમને બેસાડો અને તેમના પગરખાં વગેરે ઉતારો. એરપોર્ટ પર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'મારું સૌભાગ્ય છે કે તમે બધા અહીં આટલા મોટા પ્રમાણમાં આવ્યા અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી અને મને પણ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ