બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / A mobile phone was stolen in Ahmedabad in such a way that even the girl started thinking, be warned

ચોરી / CCTV: અમદાવાદમાં એવી રીતે મોબાઇલ ચોરી થયો કે યુવતી પણ વિચારતી થઇ ગઇ, તમે ચેતજો

Kishor

Last Updated: 11:52 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જાહેર રોડ પર પાર્ક કરેલા એક્ટીવા પરથી યુવતીના મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • જાહેર રોડ પર પાર્ક કરેલા વાહનો પર મોબાઈલ મુકનારા ચેતજો
  • અમદાવાદમાં એક યુવતીનો મોબાઈલ ચોરી કરી તસ્કરો ફરાર 
  • યુવતી પાર્ક કરેલી એક્ટિવા પર મોબાઈલ ફોન રાખ્યો હતો

અમદાવાદમાં જાહેર રોડ પર પાર્ક કરેલા વાહનો પર મોબાઈલ મુકનારા લોકોની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં એક યુવતીનો મોબાઈલ ચોરી તસ્કરો કરી ફરાર થઇ ગયો હતો. યુવતી પાર્ક કરેલી એક્ટિવા પર મોબાઈલ ફોન રાખ્યો હતો. જે આરોપીની નજરે ચડયો હતો. આ દરમિયાન પેડલ રીક્ષા લઈને આવેલો શખ્સ મોબાઈલ સરવી નાશી ગયો હતો. આ દરમિયાન યુવતી વાતોમાં મસગુલ હોવાથી તેણીનું ધ્યાન ચૂકવી આરોપી  મોબાઈલ ઉઠાવી ગયો હતો. ત્યારબાદ યુવતીને મોબાઈલ ચોરી થયાનું જાણ થતાં તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં  કેદ થઇ હતી. જેને પગલે નવરંગપુરા પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. જુઓ સીસીટીવી... 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ