બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / A live video of lightning has surfaced on social media

ભયાનક / VIDEO : હાઈવે પર દોડતી હતી ગાડીઓ, અચાનક આકાશમાંથી ત્રાટકી વીજળી, ડરામણો વીડિયો થયો વાયરલ

Kishor

Last Updated: 10:54 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં અવકાશી વીજળી ત્રાટકવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

  • સોશિયલ મીડિયામાં અવકાશી વીજળી ત્રાટકવાનો લાઇવ વીડિયો 
  • રસ્તા પર વાહન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ અવકાશી વીજળી પડી
  • જબરદસ્ત ધડાકાને લઈને આજુબાજુમાં આફરાતફરી

હાલની સ્થિતિમાં ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારો પૂર પ્રભાવિત થયા છે. તો અમુક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મેઘકહેરને કારણે સ્થિતિ વણસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં અવકાશી વીજળી ત્રાટકવાનો લાઇવ વીડિયો સામે આવી રહ્યો છે. જે ખૂબ જ ભયાનક છે.

અચાનક જ અવકાશી વીજળી જમીન પર ત્રાટકી 
વરસાદી વાતાવરણમાં અવકાશી વીજળી માણસ ઉપરાંત પશુ- પક્ષીઓના મોતનું કારણ બનતી હોય છે અને વરસાદી વાતાવરણમાં સૌથી મોટો ખતરો પણ વીજળીનો જ રહેતો હોય છે. ત્યારે વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર રસ્તા પર વાહન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ અવકાશી વીજળી જમીન પર ત્રાટકે છે અને પ્રચંડ ધડાકો થાય છે. ધડાકો એટલો જબરદસ્ત હોય છે કે આજુબાજુમાં આફરાતફરી મચી જાય છે. બીજી બાજુ હાઈ વે પર વીજળી ત્રાટકતા ક્ષણિક વાહનવ્યવહાર બંધ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ