બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / A girl from Punjab fell in love with a boy from Ahmedabad while playing PUBG

આંધળો પ્રેમ / PUBG રમતા-રમતા પંજાબની યુવતીને અમદાવાદના યુવક સાથે થયો પ્રેમ, બાદમાં જે થયું તે જાણીને ચોંકી જશો

Dinesh

Last Updated: 03:41 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબની યુવતીને PUB-G ગેમ રમતા રમતા અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો, 21 વર્ષની યુવતી ભાગીને લગ્ન કરવા પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી સગીર નીકળતા મામલો ગુચવાયો હતો

  • અમદાવાદમાં PUB-G ગેમથી લવસ્ટોરી આવી સામે
  • પંજાબની યુવતીને PUB-G ગેમથી અમદાવાદના યુવક સાથે થયો પ્રેમ
  • 21 વર્ષની યુવતી ભાગીને લગ્ન કરવા પ્રેમીના ઘરે પહોંચી


અમદાવાદમાં PUB-G ગેમથી ઉભી થયેલી લવસ્ટોરી સામે આવી છે, પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડાના સચિન જેવી અનોખી પબજી ગેમની લવસ્ટોરી સામે આવી છે, પંજાબની યુવતીને PUB-G ગેમથી અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો હતો.

PUBGના માધ્યમથી થાય છે શારીરિક શોષણ, કેસ જાણી પોલીસ પણ અચંબિત | abuse  occurs through PUBG

પબજી ગેમ રમતા રમતા પ્રેમ થયો
આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કે, વિવિધ ઓનલાઈન પબજી જેવી ગેમના માધ્યમથી પ્રેમ પાંગર્યો હોય તેવા ઘણાં કિસ્સા સાંભળ્યા છે. ત્યારે ફરી એકવાર પબજી જેવી ગેમના માધ્યમથી અનોખો પ્રેમ પાંગર્યો હોય તેવો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં પંજાબથી યુવતી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરવા અમદાવાદ આવી પહોંચી હતી. 21 વર્ષની યુવતી ભાગીને લગ્ન કરવા પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી સગીર નીકળતા પ્રેમ લગ્ન થઈ શક્યા ન હતા. આ પ્રેમ કહાની ઉમંરને લઈ અધૂરી જ રહી ગઈ હતી. 

Love story | VTV Gujarati

મૈત્રીકરારથી પ્રેમીના ઘરે રહેવા યુવતીએ જીદ પકડી હતી
પ્રેમી 17 વર્ષનો સગીર હોવાથી મામલો ખૂબ જ ગૂંચવાયો હતો. પ્રેમી પુખ્ત ન હોવાથી મૈત્રીકરારથી પ્રેમીના ઘરે રહેવા યુવતીએ જીદ પકડી હતી. જો કે, યુવતીએ પ્રેમીના ઘરે જ રહેવાનો આગ્રહ કરતા પોલીસ વચ્ચે પડી હતી, આ પ્રકરણમાં મામલો બરાબર ગુચવાયો હતો. મામલો ગૂંચવાતા પંજાબથી યુવતીના માતા-પિતા આવીને યુવતીને લઈ ગયા હતાં. જો કે, આ સમગ્ર પ્રેમ કહાની ચર્ચાસ્પદ બની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ