બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / A flurry of price hikes in vegetables after rains: tomatoes, ginger, garlic, expensive to show home to Ghana, see latest rates

મોંઘવારી / વરસાદ બાદ શાકભાજીમાં ભાવ વધારાનું ઝાપટું: ટામેટાં, આદું, લસણ, ઘાણાને ઘર બતાવવું મોંઘું, જુઓ લેટેસ્ટ રેટ

Vishal Khamar

Last Updated: 11:08 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસું શરૂ થતાં જ ફરી એકવાર આમ આદમીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.. કારણ કે, રાજ્યમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ ખાસ કરીને ટામેટાના ભાવ 100 રૂપિયા પાર પહોંચી ગયા છે.

  • ચોમાસુ શરૂ થતા ફરી શાકભાજીનાં ભાવમાં ભડકો
  • રાજકોટ માર્કેટયાર્ડમાં 1 કિલો ટામેટાનો ભાવ રૂા. 150 પહોંચ્યો
  • શાકભાજીનાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો ટામેટાના ભાવ 150 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો અન્ય લીલા શાકભાજીના ભાવ પણ 100 રૂપિયા આસપાસ પહોંચ્યા છે. કારણ કે, બિપરજોય વાવાઝોડાના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અને આ કારણે વેપારીઓને પણ મોંઘા ભાવે શાકભાજી ખરીદવું પડી રહ્યું છે. 

મધ્યમ વર્ગ માટે ટામેટા ખરીદવા હાલ સોનું ખરીદવા બરાબર છેઃ ગૃહિણી
આ બાબતે ગૃહિણીએ જણાવ્યું હતું કે, તમામ શાકભાજીનાં ભાવ વધી રહ્યા છે. પરંતું ટામેટાનાં ભાવ તો આસમાને છે.  એવું લાગી રહ્યું છે. ત્યારે સરકારે શાકભાજીમાં કોઈ એક ભાવ નક્કી કરવો જોઈએ. ત્યારે  મધ્યમવર્ગ  જે છે તેમનાં માટે ટામેટા ખરીદવા સોનું ખરીદવા બરાબર છે. 

નિશા ભાનુશાલી (ગૃહિણી)

વાવાઝોડાનાં કારણે શાકભાજીના પાકને પણ નુકશાન થયુંઃ વેપારીઓ
ટામેટા હાલ અન્ય રાજ્યમાંથી આયાત થતા હોવાથી વધુ ભાવ છે. તો અન્ય શાકભાજીના પાકને પણ વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. તેવામાં હજૂ 2 મહિના લોકોને આ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે તેવું વેપારીઓનું અનમાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ