બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / A big statement was made to the Prime Minister of Britain

બ્રિટન / રશિયા અને ચીન બાદ શું બ્રિટન પણ આપશે તાલિબાનનો સાથ? બોરિસ જોનસને આપ્યું મોટુ નિવેદન

Ronak

Last Updated: 08:19 AM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના વડાપ્રધાને અપઘાનિસ્તાનની પરિસ્થિતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે જો જરૂર પડી તો તેઓ તાલિબાનનો પણ સાથ આપશે.

  • બ્રિટનના વડાપ્રધાને આપ્યું મોટુ નિવેદન 
  • જો જરૂર પડી તો તાલિબાનનો સાથ આપીશું : બ્રિટન 
  • સમસ્યાનું સામાધાન લાવવા કરીશું પ્રયાસ: બ્રિટન 

બ્રિટેનના પ્રધામંત્રી બોરિસ જોનસને એવું નિવેદન આપ્યું કે જો જરૂર પડશે તો અમે તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. એટલુંજ નહી જોનસને તેની સરકાકરના વિદેશ મંત્રીનો પણ પક્ષ લીધો છે. આપને જણાવી દઈએ કે કાબુલમાં જે પરિસ્થિતી છે તેને લઈને બ્રિટિશ વિદેશમંત્રી વિવાદોમાં ઘેરાયા છે. 

કાબુલ એરપોર્ટ પર સ્થિતી કાબુમાં 

અફઘાનિસ્તાન મુદ્દે બોરિસ જોનસને એવું કહ્યું કે તેઓ સમસ્યાનું સમાધાન લાવવા માટે બને તેટલા પ્રયાસ કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે જરૂર પડી તો તેઓ તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે કાબુલ એરપોર્ટ પર હાલ સ્થિતી સુધરી રહી છે. સાતેજ તેમણે એવું પણ કહ્યું કે અત્યાર સુધીમાં તેમણે ત્યાથી 1615 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. 

બાઈડેને પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું મોટું નિવેદન 

બિજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતી કાબુમાં છે સાથેજ ત્યાથી લોકોને નિકાળવામાં આવી રહ્યા છે. સાથેજ તેમંણે કહ્યું અત્યાર સુધીમાં તેમણે 31 હજાર જેટલા લોકોને કાબુલથી બહાર કાઢ્યા છે. 

તાલિબાને જેલમાં કેદ આતંકીઓને છોડ્યા 

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તેણે ત્યાની જેલોમાં બંધ કેદીઓને પણ છોડી દીદા છે. જેને લઈને બાઈડને ચિંતા વ્યક્ત કરી છે. જેમા તેમણે કહ્યું આ આતંકીઓ મોટો ખતરો સાબિત થઈ શકે છે. બીજી તરફ તાલિબાનના કબ્જામાં રહેલા બાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાઓને પણ આઝાદ કરી દેવામાં આવ્યા છે, 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ