બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / A big gift to the central employees, the government will do so by increasing the basic salary

ચીયર્સ અપ / કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી વધારવા સરકારે હવે હાથમાં લીધું મોટું કામ, જાણો લેટેસ્ટ અપડેટ

Hiralal

Last Updated: 11:04 AM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની વિચારણા કરી રહી છે.

  • ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર
  • ટૂંક સમયમાં સરકાર ફીટમેન્ટ ફેક્ટર વધારી શકે છે
  • ફિટમેન્ટ ફેક્ટર વધતા પગારમાં આવશે 8000 રુપિયાનો વધારો
  • બેસિક પે 18 હજારથી વધારીને 26 હજાર થઈ શકે

લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓની સેલરીમાં વધારો કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર સરકાર જલ્દી જ મંજૂરી આપી શકે છે.

ફીટેમેન્ટ ફેક્ટર વધે તો લઘુત્તમ વેતનમાં થઈ શકે 8000 રુપિયાનો વધારો 
કેન્દ્ર સરકારના કર્મચારી યુનિયનો લાંબા સમયથી લઘુતમ વેતન રૂ.18,000થી વધારીને રૂ.26,000 કરવા અને ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 3.68 ગણા કરવાની માગણી કરી રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટર વધવાની સાથે જ લઘુત્તમ વેતનમાં પણ 8000 રૂપિયાનો વધારો થશે.

હાલ કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 2.57 ટકાના આધારે પગાર મળી રહ્યો છે

હાલ કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 2.57 ટકાના આધારે પગાર મળી રહ્યો છે, જે વધારીને 3.68 ટકા કરવામાં આવ્યો છે, તો કર્મચારીઓની લઘુત્તમ સેલેરીમાં 8000 રૂપિયાનો વધારો થશે. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરવામાં આવશે.

જાણો લેટેસ્ટ અપડેટ

  • ફિટમેન્ટ ફેક્ટર વધારવાની કર્મચારીઓની વર્ષો જુની માગ
  • સરકારે હવે કર્મચારીઓની આ માગ પર કરી વિચારણા
  • જો ફિટમેન્ટ વધે તો કર્મચારીઓનો બેસિક પે વધી જશે
  • હાલમાં 18 હજાર પગાર મેળવનાર કર્મચારીને મળશે 26 હજાર
  • કર્મચારીના બેસિક પગારમાં આવી શકે 8000 રુપિયાનો વધારો
  • બેસિક પે ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી થતો હોય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ