બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A 60-year-old man had sex with two girls in Bukdi area of Patan

SHORT & SIMPLE / પાટણના બુકડી વિસ્તારમા 60 વર્ષના વૃધ્ધે બે બાળકીઓ સાથે કર્યા અડપલા,પોલીસે આરોપીને ઝડપી પોક્સોની કલમ લગાવી

Vishal Khamar

Last Updated: 06:51 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણનાં બુકડી વિસ્તારમાં બે બાળકીઓ સાથે શારીરીક અડપલા કરનાર વૃદ્ધ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે વૃદ્ધને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

  • પાટણના બુકડી વિસ્તારમાં 2 બાળકી સાથે અડપલા કરનાર ઝડપાયો
  • પોલીસે 60 વર્ષીય આરોપી કન્હૈયાલાલને ઝડપી પાડ્યો
  • આરોપીએ 5 વર્ષીય 2 બાળકીઓ સાથે કર્યા હતા શારીરિક અડપલા

પાટણનાં બુકડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ દ્વારા તેની પાડોશમાં જ રહેતા પરિવારની 2 બાળકીઓને લોભામણી લાલચ આપી બાળકીને ઘરે બોલાવી તેની સાથે શારીરીક અડપલા કરી બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આ બાબતે બાળકીએ તેની માતાને જાણ કરતા માતાએ આધેડ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી હતી.

પોલીસે ધરપકડ કરી મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરી
આ બાબતે એ ડીવીઝન પીઆઈ આર.એમ. પરમારે જણાવ્યું હતું કે, શહેરનાં બુકડી વિસ્તારમાં રહેતી સગીર વયની બે બહેનો સાથે તેઓની પાડોશમાં જ રહેતા આધેડ દ્વારા ચોકલેટ તેમજ બિસ્કીટ લેવાનાં બહાને બોલાવી શારીરીક છેડછાડ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.  ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેને મેડિકલ ચેકઅપ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ