બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / 65 year old man jeevan singh bisht wrote 8 kg love letter to his wife

અનોખો પ્રેમ / 65 વર્ષના પતિએ પત્નીને લખ્યો 8 કિલોનો Love Letter, પોસ્ટ કરવામાં લાગ્યા આટલા હજાર રૂપિયા, જુઓ વીડિયો

Bhushita

Last Updated: 11:21 AM, 21 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યે મેરા પ્રેમ પત્ર પઢકર, તુમ નારાજ ના હોના- આ ગીત સાંભળીને મેરઠના એક પતિએ લાંબો પ્રેમ પત્ર લખ્યો. આ પ્રેમપત્ર એટલો લાંબો હતો કે તેની પત્ની તેનાથી નારાજ થઈ ગયા. પરંતુ જ્યારે પતિએ પત્નીને પોતાની વાત સમજાવી ત્યારે પત્નીની આંખો છલકાઈ ગઈ. હા તમને વિશ્વાસ નહીં આવે પણ મેરઠના જીવનલાલ બિસ્ટે પોતાની પત્નીને 8 કિલોનો લવ લેટર લખ્યો છે. આ દુનિયાના ખાસ પ્રેમપત્રમાં સામેલ છે.

  • 65 વર્ષના જીવનલાલ બિસ્ટે કર્યું અનોખું કામ
  • 8 કિલોનો પ્રેમપત્ર 2 મહિનામાં લખ્યો
  • 7000 રૂપિયામાં કર્યો પત્ર પોસ્ટ

8 કિલોના પ્રેમપત્રમાં ખોલી દીધું જીવન

જીવનલાલ બિસ્ટે પ્રેમપત્રમાં જીવનની કહાની પત્નીની સામે ખોલી દીધી. પ્રેમપત્રમાં તત્કાલીન સમયના સામાજિક અને રાજનિતીક મુદ્દાની પ્રમુખતાનો પણ ઉલ્લેખ છે. જીવનલાલ બિસ્ટ સરકારી વિભાગના રિટાયર્ડ કર્મચારી છે. 

જુઓ વીડિયો

કારગિલ યુદ્ધ અને ઓરિસ્સા ત્રાસદીનો પણ છે ઉલ્લેખ

પત્નીથી અપાર પ્રેમ કરનારા જીવનલાલ અને પત્ની કમલા વચ્ચે થોડા વર્ષો પહેલાં બોલચાલ થઈ હતી ત્યારે પત્નીને મનાવવા 2000માં પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું. તે સમયે ચાલી રહેલા કારગિલ યુદ્ધ અને ઓરિસ્સા ત્રાસદીનો પણ પત્રમાં ઉલ્લેખ છે. 

2 મહિનામાં 8 કિલોનો લખ્યો પ્રેમપત્ર

જીવનલાલ જ્યારે પત્ર લખી રહ્યા હતા ત્યારે લખતા લખતા પત્ર એટલો લાંબો થયો કે તેનું વજન 8 કિલોનું થઈ ગયું અને આ લખવામાં તેમને 2 મહિનાનો સમય લાગ્યો. આ પત્રને પોસ્ટ કરવામાં 7000 રૂપિયાનો સમય લાગ્યો હતો. આ ભારે લવલેટરથી પત્ની નારાજ થઈ અને પછી પતિની વાત સાંભળીને તેની આંખો ભરાઈ આવી. જીવનની વાત કરીએ તો તેને વિચિત્રિ કામ કરવાનો શોખ છે. 

સમાજને નશા મુક્ત કરવાનું ઉપાડ્યું હતું બીડું

જીવનની પાસે એકથી વધીને એક પોસ્ટની ટિકિટનો પણ સંગ્રહ છે. સૌથી ભારે મૂળા અને રીંગણ ઉગાડવાનો રેકોર્ડ પણ જીવનને મળી ચૂક્યો છે. તેમની ઉપલબ્ધિઓ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. તેમનો આખો રૂમ રેકોર્ડથી ભરેલો છે. હાલમાં જીવને સમાજને નશા મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ