5000 years old Ganapatiji temple, people write letters from home and abroad | VTV Gujarati
Jova Jevu /
5000 વર્ષ જૂનું ગણપતિજીનું મંદિર, દેશ-વિદેશથી પણ લોકો લખે છે પત્ર | 5000 years old Ganapatiji temple, people write letters from home and abroad | VTV Gujarati
આજ સુધી સાંભળ્યું છે કે મંદિરમાં ભગવાનને લોકો ટપાલ લખી મોકલે, પણ આવું બને છે અહીં બંધ પરબીડિયામાં અનેક શ્રધ્ધાળૂઓની આશ સમાયેલી છે, જે અરજને મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદા જ જોઈ શકે છે. 5000 વર્ષ જૂનું ગણપતિ મંદિરનું છે વિશેષ મહાત્મ્ય, જુઓ JOVA JOVA