બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / ધર્મ / 5 september 2023 hal sashti mangalwar vrat puja vidhi shubh ashubh muhurat nakshatra yoga

ઉપાય / દૂર થશે મંગળદોષ, તમામ કષ્ટોથી મળશે મુક્તિ, આજના દિવસે આ વ્રત કરવાથી થશે અનેક લાભ, જાણો શુભ મૂહુર્ત

Arohi

Last Updated: 09:03 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hal Sashti Mangalwar Vrat: આજે મંગળવારે હલ ષષ્ઠી વ્રત અને હનુમાનજીની પૂજાનો દિવસ છે. કુંડળીમાં મંગળ ગ્રહ દોષ હોવા પર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હલ ષષ્ઠી પર માતાઓ સંતાન માટે વ્રત કરે છે.

  • આજે છે હલ ષષ્ઠી વ્રત
  • હનુમાનજીની પૂજાનો દિવસ 
  • કુંડળીમાંથી મંગળ દોષ આ રીતે કરો દૂર 

આજે મંગળવારના દિવસે ભાદરવાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ છે. વણિજ કરણ, વ્યધાત યોગ, ભરણી નક્ષત્ર, ઉત્તર દિશાશૂલ છે. આજના દિવસે વિધિ અનુસાર બજરંગબલીની પૂજા અને વ્રત કરવામાં આવે છે.  ભાદરવા મહિનાની છઠ્ઠએ હલ ષષ્ઠી એટલે કે હર છઠ વ્રત કરવામાં આવે છે. 

બલરામ શ્રીકૃષ્ણજીના મોટા ભાઈ હતા. તેમનો જન્મ આજના દિવસે જ થયો હતો. માટે તેને બલરામ જયંતી પણ કહેવામાં આવે છે. માતાઓ સંતાનની લાંબી ઉંમર, સ્વસ્થ્ય જીવન અને સુખ-સમૃદ્ધિ માટે વ્રત કરે છે. માન્યતા છે કે ઉપવાસ કરવાથી સંતાનને દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. 

પૂજા વિધિ 
મંગળવાર વ્રત અને પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. સ્વચ્છ કરડા પહેરો. પૂજા સ્થળ પર સંકટ મોચન હનુમાનજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. ધ્યાન રાખો કે સાથે શ્રીરામ અને માતા સીતા પણ હોય. તેમની સામે વ્રત કરવાનો સંકલ્પ કરો. હવો દીવો, ધૂપ, અગરબત્તી સળગાવો, લાલ રંગના ફૂલ, સિંદૂર, વસ્ત્ર ચડાવો. સુંદરકાંડનો પાઠ કરો. આરતી કરો અને ભોગ લગાવો. 

હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિધિ વિધાનથી મંગળવારનું વ્રત કરો અને પૂજા-પાઠ કરવાથી પવન પુત્ર હનુમાનના આશીર્વાદ સદા તમારા સાથે રહેશે. તેમની અસીમ કૃપા તમારા ઉપર વરસે છે. કુંડળીમાં કમજોર મંગળ ગ્રહ પણ મજબૂત થશે. 

5 સપ્ટેમ્બર 2023નું પંચાગ 

  • આજની તિથિ- ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ
  • આજનું કરણ- વણિજ 
  • આજનું નક્ષત્ર- ભરણી 
  • આજનો યોગ- વ્યધાત 
  • આજનો પક્ષ- કૃષ્ણ 
  • આજનો વાર- મંગળવાર 
  • આજની દિશા- ઉત્તર 

 
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય 

  • સૂર્યોદય- 6.22 AM 
  • સૂર્યાસ્ત- 6.53 PM 
  • ચંદ્રોદય- 22.11.59
  • ચંદ્રાસ્ત- 11.28.00
  • ચંદ્ર રાશિ- મેષ 

હિંદૂ માસ અને વર્ષ 

  • શક સંવત – 1945 શુભકૃત
  • વિક્રમ સંવત – 2080
  • દિવસનો સમય - 12:37:51
  • માસ - શ્રાવણ
  • શુભ સમય - 11:54:27 થી 12:44:58 સુધી

અશુભ સમય

  • અશુભ મુહૂર્ત - 08:32:21 થી 09:22:52 સુધી
  • કુલિક – 13:35:30 થી 14:26:01 સુધી
  • કંટક – 06:51:18 થી 07:41:49 સુધી
  • રાહુ કાળ - 15:45 થી 17:19 સુધી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ