બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / 5 alarming signs of high cholesterol in body increase risk of heart attack stroke

Health tips / હાર્ટએટેકથી બચવું હોય તો આ 5 સંકેતો ક્યારેય ન કરવા ઈગનોર, લોહીમાં ગંદુ કોલેસ્ટ્રોલ જામે ત્યારે દેખાય છે આવા લક્ષણ

Manisha Jogi

Last Updated: 03:43 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં હદથી વધુ કોલસ્ટ્રોલ વધી જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. કોલસ્ટ્રોલ ડેન્જર લેવલ પર પહોંચી જાય તો કયા લક્ષણો જોવા મળે છે અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • આજકાલ લગભગ તમામ લોકો કોલસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પરેશાન
  • આ પ્રકારની પરિસ્થિતિમાં બ્લડ ફ્લો અટકી જાય છે
  • હાર્ટ એટેક તથા સ્ટ્રોકની પરિસ્થિતિ ઊભી થાય છે

  
આજકાલ લગભગ તમામ લોકો કોલસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પરેશાન છે. કોલસ્ટ્રોલ લોહીમાં મળી આવતો એક મીણબત્તી જેવો પદાર્થ છે, જે સામાન્ય કરતા વધી જાય તો લોહીની ધમનીઓમાં જામી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં બ્લડ ફ્લો અટકી જાય છે અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકની પરિસ્થિતિ ઊભી થાય છે. કોલસ્ટ્રોલ સાઈલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. શરીરમાં હદથી વધુ કોલસ્ટ્રોલ વધી જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. કોલસ્ટ્રોલ ડેન્જર લેવલ પર પહોંચી જાય તો કયા લક્ષણો જોવા મળે છે અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. બ્લડ ટેસ્ટની મદદથી કોલસ્ટ્રોલ માપી શકાય છે અને શરૂઆતમાં માત્ર આ એક રીતથી જ કોલસ્ટ્રોલ માપી શકાય છે.

કોલસ્ટ્રોલ વધવાના 5 સંકેત

  • લોહીમાં કોલસ્ટ્રોલ વધી જાય તો આંખની પાંપણ પર સફેદ પડ બનવા લાગે છે. જેને જેંથેલાજ્મા કહે છે, જેથી જાણી શકાય છે કે, શરીરમાં રહેલ કોલસ્ટ્રોલ ડેન્જર ઝોનમાં છે.
  • કોલસ્ટ્રોલ વધી જાય તો હ્રદય સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે તથા અનેક વાર છાતીમાં દુખાવો પણ થાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ડોકટર સાથે મુલાકાત કરવાની રહે છે. 
  • કોલસ્ટ્રોલ વધવાથી શ્વાસ ફૂલવા લાગે છે. જો તમે કોલસ્ટ્રોલના દર્દી છો, તો આ પ્રકારના લક્ષણને ધ્યાનમાં ના લેવું જોઈએ. વધુ સમય સુધી શ્વાસ ફૂલવાની સમસ્યા રહે તો આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.
  • લોહીની ધમનીઓમાં કોલસ્ટ્રોલ જમા થવા લાગે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. હાથપગમાં દુખાવો અને સુન્ન થવા લાગે છે. બાથ પગમાં ઝણઝણાટી થવા લાગે છે.
  • કોલસ્ટ્રોલના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે. બ્લડપ્રેશર વધે તો તમે તાત્કાલિક કોલસ્ટ્રોલની તપાસ પણ કરી શકો છો. તપાસ કરીને ઈલાજ કરવામાં ના આવે તો હાર્ટ એટેકનો શિકાર પણ થઈ શકો છો.

આ પ્રકારે કરો બ્લડપ્રેશર કંટ્રોલ

  • હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો
  • પોષકતત્ત્વોથી ભરપૂર ડાયટનું સેવન કરો. 
  • દરરોજ 30 મિનિટ સુધી કસરત કરો
  • સમયાંતરે ચેકઅપ કરો.
  • ડોકટરે લખી આપેલ દવાઓનું સમયસર સેવન કરો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ