બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 400 persons present in marriage function at valsad

કાર્યવાહી / અમદાવાદીને જાનમાં 400 લોકોને લઈ જવાનું પડ્યું મોંઘુ, તંત્રએ લાલઘૂમ થઇને ફટકાર્યો આટલા હજારનો દંડ

Kavan

Last Updated: 04:44 PM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો રાજ્ય સરકાર દ્વારા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. તો લગ્નમાં 100 લોકોથી વધુ લોકોને લઇ જવાની મંજૂરી નથી ત્યારે વલસાડ અને સુરતમાં વધુ જાનૈયાઓને લઇ જવાતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

  • વલસાડના પારડીમાં જાનૈયાઓને ફટકાર્યો દંડ
  • સાંઢપોર ગામે જાનૈયાઓને દંડ ફટકારાયો
  • સુરતમાં પણ સામાજિક અંતર નહીં જાળવતા રૂ.5 હજારનો દંડ ફટકાર્યો

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરીને અમદાવાદથી 400 લોકો સાથેની જાન વરરાજા સાથે વલસાડમાં પારડીના સાંઢપોર ખાતે ગઇકાલે પહોંચી હતી. આ અંગે તંત્રને જાણ થતાં કોવિડ સ્પેશિયલ સ્ક્વોર્ડ તાત્કાલિક અસરથી લગ્ન સમારંભમાં આવી પહોંચી હતી અને કોરોનાની ગાઇડલાઇનના ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડમાં 3 હજારનો દંડ 

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઈનનો ભંગ કરીને વલસાડ પહોંચેલી જાનને જાહેરનામા ભંગ બદલ રૂપિયા 3 હજારોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્રણ અલગ અલગ રિસિપ્ટ આપવામાં આવી છે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ahmedabad' title='ahmedabad'>ahmedabad</a> dy municiple commissioner second time covid19 positive

સુરતમાં 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો 

તો આ તરફ સુરતમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, સુરત ખાતે આવેલા મોટા વરાછામાં લગ્ન પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડવાની ઘટના બની હતી. જો કે, આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકાની એક વિશેષ ટીમ તાત્કાલિક અસરથી લગ્ન પ્રસંગમાં પહોંચી હતીને 5 રૂપિયાનો દંડ ફટાકાર્યો હતો. 

ગઇકાલે રાજ્યમાં સૌથી વધુ 1540 કેસ નોંધાયા છે 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,01,949 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  99.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,480,789 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ