બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 32 seconds will be special in abhijit muhurta for pm modi

મુહુર્ત / PM મોદી માટે આ દિવસે 32 સેકન્ડ ખૂબ અગત્યના, 32 સેકન્ડમાં કરવું પડશે આ કામ

Dharmishtha

Last Updated: 08:42 AM, 22 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિરના ભૂમિપૂજન માટે પીએમ મોદી માટે અભિજિત મુહુર્તના 32 સેકન્ડ બહું જરુરી. 5 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગીને 15 મિનિટ 15 સેકન્ડ પછીના 32 સેકન્ડની અંદર પીએમ મોદીએ ઈંટ રાખવી પડશે.

  • કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કહ્યું પીએમના હાથમાં છે ભૂમિપૂજનની કુંડળી
  • રામમંદિર માટે 12 વાગીને 15 મિનિટ 15 સેકન્ડ પછીના 32 સેકન્ડમાં પીએમ મોદીએ રાખવી  પડશે ઈંટ
  • ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને  નષ્ટ કરવા માટે આ થોડીક સેકન્ડમાં મુહુર્ત ખાસ મહત્વનું

કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે ભૂમિ પૂજનના મુહુર્ત સાથે પુરી કુંડળી બનાવી છે. ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને  નષ્ટ કરવા માટે આ થોડીક સેકન્ડમાં મુહુર્ત ખાસ મહત્વ ધરાવે છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સ્વય ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓ જોઈ રહ્યા છે . તેમણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કેટ્રસ્ટના અધ્યક્ષ અને તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે કાશીના પ્રખ્યાત વડિલ જ્યોતિષાચાર્ય તથા શ્રી વલ્લભ રામ શાલિગ્રામ સાંગ વેદ વિદ્યાલયના વ્યવસ્થાપક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે શ્રીરામ જન્મભૂમિના ગર્ભગૃહમાં 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનની કુંડળી તૈયાર કરી છે.

.

5 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગીને 15 મિનિટ 15 સેકન્ડ પછીના 32 સેકન્ડની અંદર પીએમ મોદીએ ગર્ભગૃહમાં પહેલી ઈંટ મુકવી પડશે. 40 કિલોગ્રામ ચાંદીની આ ઈંટને ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ પોતાના હાથે પીએમ મોદીને સોંપશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi abhijit muhurta ram mandir અયોધ્યા પીએમ મોદી રામ મંદિર ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ