બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 32 caste in non reservation by government list is here

હુકમથી / સરકારનો મોટો નિર્ણય: આ 32 જ્ઞાતિઓનો બિનઅનામત વર્ગમા સમાવેશ કરાયો, આ રહ્યુ લિસ્ટ

Gayatri

Last Updated: 08:12 PM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા વધુ 32 જ્ઞાતિઓનો બિનઅનામત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • બિનઅનામત વર્ગમા વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો
  •  સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગનો નિર્ણય
  •  હિંદુ ધર્મની 20 અને મુસ્લીમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ

સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બિનઅનામત વર્ગમા વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો છે. જેમાં હિંદુ ધર્મની 20 અને મુસ્લીમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ જ્ઞાતિઓનો બિનઅનામતમા સમાવેશ

  • હિન્દુ વાલમ બ્રાહ્મણ,
  • ખંડેલવાલ,
  • મોઢ વણીકનો સમાવેશ
  • રાયકવાળ બ્રાહ્મણ,
  • ખેડાવાળ બ્રાહ્મણ,
  • જેઠી મલ્લનો સમાવેશ
  • પુરબિયા રાજપુત ક્ષત્રિય,
  • હિન્દુ આરેઠીયા,
  • વાવિયાનો સમાવેશ
  • હિન્દુ મહેતા,
  • મોરબિયા,
  • જોબનપુત્રા, પુષ્કર્ણા
  • બ્રાહ્મણનો સમાવેશ
  • સિદ્ધરુદ્ર બ્રાહ્મણ,
  • સાંચીહર બ્રાહ્મણ,
  • પુરોહિત,
  • રાજપુરોહિત
  • માહેશ્વરી,
  • અગ્રવાલ,
  • ઠક્કર,
  • મારૂ રાજપૂત,
  • અમદાવાદ રાવતનો સમાવેશ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ