ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Jioના ₹219ના પ્લાનમાં મળશે 30GB ડેટા સાથે અનેક ફાયદા, જાણો વેલિડિટી, કોલિંગ અને અન્ય સુવિધાઓની સંપૂર્ણ વિગતો!

photo-story

4 ફોટો ગેલેરી

તમારા કામનું / Jioના ₹219ના પ્લાનમાં મળશે 30GB ડેટા સાથે અનેક ફાયદા, જાણો વેલિડિટી, કોલિંગ અને અન્ય સુવિધાઓની સંપૂર્ણ વિગતો!

Last Updated: 11:22 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio યુઝર્સ માટે ડેટા રિચાર્જને લગતી એક ઉપયોગી માહિતી સામે આવી છે. જેમાં 219ના એક પ્લાનમાં 30GB ડેટા અને 30 દિવસની વેલિડિટીનો દાવો કરવામાં આવ્યો છે.

1/4

photoStories-logo

1. Jio રીચાર્જ

જો તમે ઇન્ટરનેટ વાપરવા માટે અલગથી ડેટા રિચાર્જ કરાવવા માગતા હોવ તો Reliance Jioનો 219 રૂપિયાનો ડેટા પેક તમારા કામનો બની શકે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે ઉપયોગી છે જેમને રોજિંદા કામ માટે વધારાના ઇન્ટરનેટની જરૂર પડે છે જેમાં પરંતુ કોલિંગ કે SMS માટે અલગ પ્લાન શોધવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 30GB ઇન્ટરનેટ ડેટા

આ રિચાર્જ પેકમાં તમને 30GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આની મદદથી તમે સરળતાથી ઇન્ટરનેટ ચલાવી શકો છો, ઓફિસનું કામ કરી શકો છો કે બીજી ઓનલાઇન એક્ટીવીટી માટે ઉપયોગ કરી શકો છો. પ્લાનની વેલીડીટી 30 દિવસની છે એટલે આખો મહિનો આ ડેટાનો બેનીફીટ લઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. ધ્યાનમાં રાખવાની વાત

જેમાં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા નથી. તે માત્ર ડેટા વાપરવા માટે છે. SMS મોકલવાની સુવિધા પણ સામેલ નથી. કોઈ OTT એપનું સબ્સ્ક્રિપ્શન પણ મળતું નથી. આથી જો તમને કોલિંગ, SMS કે એન્ટરટેઈનમેન્ટ એપ્સની જરૂર હોય તો આ પ્લાન તમારા માટે યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કોના માટે ઉપયોગી ?

જે લોકોને માત્ર ઇન્ટરનેટ ડેટાની જરૂર છે કે મુખ્ય પ્લાન સિવાય એક્સ્ટ્રા ડેટા જોઈએ છે, તેમના માટે આ રિચાર્જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમાં ઓછી કિંમતમાં માત્ર ડેટા જોઈએ તો આ ઓપ્શન વિષે વિચારી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio Recharge Plan Data Plan Data Only Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ