બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / 3 missiles land near US Embassy in Baghdad rocket attack

ઇરાક / અમેરિકા-ઇરાન વચ્ચે ફરી તણાવઃ બગદાદમાં US દૂતાવાસ પાસે 3 રોકેટથી કરાયો હુમલો

Divyesh

Last Updated: 08:33 AM, 21 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પાસે ફરી એકવાર હુમલો થયો છે. બગદાદમાં ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ પાસે 3 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. બગદાદના ગ્રીન ઝોનમાં કત્યૂષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો.

  • ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પાસે હુમલો
  • બગદાદમાં ફરી ગ્રીન ઝોનમાં કરાયો હુમલો 
  • એક બાદ એક 3 રોકેટ વડે કરાયો હુમલો 

આ રોકેટ બગદાદની બહાર અઝરનિયાહ જિલ્લાથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન સતત અમેરિકા સાથે બદલો લેવાની ફિરાકમાં છે.

આ પૂર્વે 4 જાન્યુઆરીએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો. ત્યાર બાદ 6 જાન્યુઆરીએ અમેરિકી એરબેઝ પર રોકેટ ફાયર કર્યા.  8 જાન્યુઆરીએ અલ અસદ, ઈરબિલ સૈન્ય બેઝ પર બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરી.

13મી જાન્યુઆરીએ એરબેઝ પર હુમલો, 15 જાન્યુઆરીએ પણ ઈરાકના એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો. સતત ઈરાન ઈરાકમાં અમેરિકી દૂતાવાસ અને એરબેઝને ટાર્ગેટ કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ