બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 26 people got food poisoning after eating candy in Lunidhar village of Amreli

અમરેલી / લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા

Vishal Khamar

Last Updated: 07:44 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા તમામ લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે હાલ સિવિલમાં તમામની સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ઉનાળો શરુ થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ બરફ ગોળા ખાવા લારીઓ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ 26 વ્યક્તિઓને  ફ્રૂડ પોઈઝનિંગ થતા તેઓને તાત્કાલી સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 26 વ્યક્તિઓ દ્વારા બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિનાં સુમારે અચાનક તબીયત લથડતા દોડધામ થઈ જવા પામી હતી. 

વધુ વાંચોઃ અમદાવાદમાં હોળીના દિવસે ખેલાયો લોહીયાળ જંગ, પુત્રએ લીધો પિતાનો જીવ, ભેદ ઉકેલ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટે

હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ
કેન્ડી ખાધા બાદ અચાનક જ 26 વ્યક્તિઓની તબીયત ખરાબ થતા તમામને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ હોવાની માહિતી મળી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ