બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 200 gujarati in rajsthan anamat andolan violance cast reservation patidar

અનામતની આગ / ગુજરાતથી 200 જણા રાજસ્થાન અનામત આંદોલનમાં પહોંચ્યા, જુઓ ભયાનક દ્રશ્યો

Gayatri

Last Updated: 03:45 PM, 25 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન અનામત આંદોલન આજે બીજા દિવસે પણ ઉગ્ર બન્યો છે. રાજસ્થાનના કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રકો સળગાવાઈ છે.

  • રાજસ્થાન અનામત આંદોલન બીજા દિવસે પણ ઉગ્ર
  • કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રક સળગાવાઈ
  • ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો

રાજસ્થાન અનામત આંદોલન આજે બીજા દિવસે પણ ઉગ્ર બન્યો છે. રાજસ્થાનના કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રકો સળગાવાઈ છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા

ટોળાએ ભુવાલી પેટ્રોલપંપ પરદોઢ લાખની લૂંટ  પણ ચલાવી હતી. શિક્ષક ભરતી આંદોલનનું સમર્થનમાં ઉગ્ર આંદોલન થયું છે. ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ