બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 19 Woman were cheated Name of Finance Loans in Panchmahal Gujarat

ચેતજો / લોન આપવાના નામે આવતા કોલથી ચેતી જાઓ, એક ગઠિયો 19 મહિલાઓને બનાવી ગયો મામુ

Gayatri

Last Updated: 12:04 PM, 28 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ તમારે આ લોન જોઈએ છે ફલાણી લોન જોઈએ છે કરીને દિવસના સત્તર ફોન કોલ્સ આવતા હોય છે. અથવા તો સેલ્સમેન પણ લોકોની રૂબરુ મુલાકાત લેતા હોય છે. ત્યારે આ લોનની આખી પ્રોસેસમાં વધારે દિમાગ ચલાવીને કોકના પૈસા પોતાના ખિસ્સામાં સેરવી લેનારની પણ કમી નથી. આવા ગઠીયાઓ પણ સ્વાંગ રચીને લોકોને ઠગી રહ્યા છે. આવો જ એક કિસ્સો પંચમહાલમાં સામે આવ્યો છે.

  • ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને બનાવાઇ ટાર્ગેટ 
  • લોન આપવાના બહાને એક મહિલા દીઠ 5 હજાર ઉઘરાવ્યા
  • 19 મહિલાઓ સાથે લોનના બહાને છેતરપિંડી

લોન આપવાના નામે આવતા કોલથી સાવધાન થઇ જજો. પંચમહાલમાં લોન આપવાના બહાને એક ગઠીયાએ પંચમહાલની 19 મહિલાઓને મામુ બનાવી છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ભોળાભાવે ભોળવાઈ ગઈ હોવાનો ખુલાસો થતા છેતરપિંડીની આખી ઘટના સામે આવી છે.  

ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને બનાવાઇ ટાર્ગેટ 

આ વખતે છેતરપિંડી કરનારે ગામડા ગામની મહિલાઓને ટાર્ગેટ બનાવી હતી. લોન આપવાના બહાને એક મહિલા દીઠ 5 હજાર ઉઘરાવ્યા હતા. 19 મહિલાઓ સાથે લોનના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. 

પૈસા પડાવી લોન આપનાર ફરાર થઈ જતા ઘટના સામે આવી

19 મહિલાઓ પાસેથી મહિલા દીઠ 5000 ઉઘરાવીને પૈસા લઇને શખ્સ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગોધરાના નંદીસર ગામની મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે. ફાઇનાન્સ કંપનીના કર્મચારી સામે ફરિયાદ નોંધાઇ છે. સ્થાનિક લોકોએ ફાઇનાન્સ કર્મીને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ