બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / 152 countries around the world are exposed to the corona virus here are the numbers of death and infected people

કહેર / વિશ્વના 152 દેશો કોરોના વાયરસના સકંજામાં, ઈટલીમાં 1 દિવસમાં 175 લોકોના મોત, સંક્રમણનો કુલ આંકડો ચોંકાવનારો

Bhushita

Last Updated: 07:52 AM, 15 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના 152 દેશો કોરોના વાયરસના સકંજામાં આવી ચૂક્યા છે. વિશ્વમાં 1 લાખ 56 હજાર લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 5,821 લોકોના મોત થયા છે. ઈટલી દેશમાં એક જ દિવસમાં સાડા ત્રણ હજાર કેસ સામે આવ્યા અને સાથે જ શનિવારે 175 લોકોના મોત થયા.

  • વિશ્વમાં ફેલાઈ રહ્યો છે કોરોનાનો કહેર
  • કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,821ને પાર
  • વિશ્વમાં 1 લાખ 56 હજાર લોકો કોરોના સંક્રમિત


આ દેશમાં થયા આટલા મોત

ઈરાનમાં કોરોના વાયરસના કારણે 97 લોકોના મોત થયા છે. તો સ્પેન દેશમાં એક જ દિવસમાં 62 લોકોના મોત નીપજ્યા છે. ફ્રાંસમાં વધુ 12 લોકોના મોત, અમેરિકામાં વધુ 8 લોકોના મોત થયા છે. ઈંગ્લેન્ડમાં વધુ 10, નેધરલેન્ડમાં વધુ 2 લોકોના મોત અને ગ્રીસમાં 2 લોકોના મોત, ફિલિપીન્સમાં વધુ 2 લોકોના મોત થયા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. 

ઈટલીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારની કવાયત

ઈટલીમાં કોરોનાના કારણે ફસાયેલા ભારતીયો આજે પરત ફરશે. તેઓને  એર ઈંડિયાના વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવશે. મિલાન માટે રવાના થયેલુ વિશેષ વિમાન આજે ભારત પરત ફરશે. આ વિમાન 220 જેટલા ભારતીય નાગરિકો સાથે વિમાન ભારત પહોચશે. પરત ફરેલા મુસાફરોના નિરીક્ષણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. 

અહીં રાખવામાં આવશે ઈરાનથી પરત આવેલા ભારતીયોને

કોરોના વાયરસ મહામારી જાહેર થયા બાદ ઈરાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહેલા લગભગ ૩૫૦ ભારતીય નાગરિકોને જેસલમેરમાં ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. સેનાના પ્રવક્તા (રાજસ્થાન) કર્નલ સોમિત ઘોષે જણાવ્યું હતું કે, ઈરાનથી પરત લાવવામાં આવનારા અંદાજે ૧૨૦ ભારતીયોની પહેલી ટીમ આજે જેસલમેર પહોંચી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ