તમારા કામનું / બૅંકોનું કામ પતાવી લેજો, જાન્યુઆરીમાં 14 રજાઓ આવે છે, જાણો તમારા શહેરમાં ક્યારે

14 bank holidays in january 2022

Bank Holidays in January 2022 : ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ રજાઓ વિવિધ રાજ્યોમાં છે. આ તમામ રજાઓ એક સાથે તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ