બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Extra / 11-important-record-made-in-india-vs-pakistan-match-and-shikhar-dhawan-named-world-record

NULL / Ind vs Pak: સુપર ફોરમાં ભારતનો દબદબાભેર વિજય દેશમાં દિવાળી જેવો માહોલ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે થયેલા સુપર ફોરમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને 8મી ઓવરમાં ચહેલે હકની વિકેટ લીધી હતી. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતની ટીમમાં સૌ પ્રથમ રોહિત શર્મા અને શિખર ધવન ઉતર્યા હતા.

જેમાં બન્ને ખેલાડીઓએ સદી ફટકારી હતી. રોહિત શર્મા 111 રન પર અણનમ અને શિખર ધવન 114 રન પર આઉટ થયો હતો. ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ પર 238 રન ફટકારીને જીત મેળવી હતી.

ભારતીય ટીમના કાયમી કેપ્ટન વિરાટ કોહલીની ગેર-હાજરીમાં એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા કેપ્ટન રોહિત શર્મા પહેલા ભારતીય કેપ્ટન બન્યા હતા જેમણે વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાન સામે સતત 2 મેચ જીતી હતી.

આ સિવાય એવા 9 ભારતીય કેપ્ટન છે જેમણે પાકિતાન વિરૂધ્ધ 2માંથી 1 મેચ જીતી છે. જ્યારે એક મેચમાં હાર પામેલ. આપને જણાવી દઇએ કે રોહિતની આગેવાનીમાં પહેલી મેચ ટીમ ઇન્ડીયાએ પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યા હતા. 

આપને જણાવી દઇએ કે એશિયા કપ સુપર ફોરમાં થોડા દિવસ અગાઉ યોજાયેલ એક મેચમાં પણ ભારતનો ગૌરવભેર વિજય થતાં ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ તરફ કેટલાક ચાહકો મોડી રાતે રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા અને ફટાકડાં ફોડીને ભારતીય ટીમના વિજયને વધાવ્યો હતો.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ