ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 PM 240821

Special News / 1 Click News : કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેની મુશ્કેલી વધી, પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે ફરી નારાજગી

Published By: Kiran

Last Updated: 04:06 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની અટકાયત

  • ચિપલુનથી નારાયણ રાણેની અટકાયત કરાઈ
  • ઉદ્ધવ ઠાકરે પર આપેલા નિવેદન મામલે અટકાયત
  • નિવેદન આપ્યા બાદથી થઈ રહ્યો હતો વિરોધ
  • અલગ અલગ 3 શહેરમાં રાણે વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ
  • CM ઉદ્ધવ વિરુદ્ધના નિવેદનને લઇ દાખલ થઇ છે FIR
  • કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી
  • નારાયણ રાણેની આગોતરા જામીનની અરજી ફગાવાઈ
  • રત્નાગીરી કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

2. પંજાબના CM કેપ્ટન અમરિંદર સામે વિરોધ 

  • પંજાબના CM કેપ્ટન અમરિંદર વિરુદ્ધ ફરી નારાજગી
  • 30 ધારાસભ્ય અને મંત્રી અમરિંદરના વિરોધમાં ઉતર્યા
  • ધારાસભ્યો અને મંત્રીઓએ CM અમરિંદરને હટાવવા કરી માગ
  • નારાજ ધારાસભ્યો અને મંત્રી સોનિયા ગાંધીને મળશે
  • દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે ધારાસભ્યો અને મંત્રી
  • તૃપ્ત બાઝવાના નિવાસસ્થાને અસંતુષ્ટોની મળી બેઠક


3. શિક્ષણ સર્વેક્ષણ મુદ્દે ભૂપેન્દ્રસિંહનુ નિવેદન 

  • શિક્ષણ સર્વેક્ષણનું કામ ચાલુ થઇ ગયુ છે :ભૂપેન્દ્રસિંહ 
  • રાજ્યમાં પરિક્ષામાં બેઠેલા શિક્ષકો અને પરિવારનો આભાર માનુ છું :ભૂપેન્દ્રસિંહ 
  • આ કામમાં જોડાવા અને સફળ બનાવવા બદલ આભાર માનુ છુ :ભૂપેન્દ્રસિંહ 
  • ગાંધીનગર સ્ટાફ સહિતનો આ કામાં જોડાવા બદલ આભાર:ભૂપેન્દ્રસિંહ 
  • સેક્ટર-20માં આવેલી સરકારી શાળામાં 36માંથી 32 શિક્ષકોએ આપી પરીક્ષા:ભૂપેન્દ્રસિંહ 
  • શિક્ષણ સર્વેક્ષણ પરીક્ષામાં હાજર રહેલા શિક્ષકોને અભિનંદન :ભૂપેન્દ્રસિંહ 
  • ક્વોલિટી એજ્યુકેશન તમામ જગ્યાએ જરૂરી છે :ભૂપેન્દ્રસિંહ 
  • શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યોમાં થશે:ભૂપેન્દ્રસિંહ 

4. કોરોનાને લઇ દ્વારકા મંદિર તંત્રનો નિર્ણય

  • દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમીમાં બંધ રહે તેવી સંભાવના
  • ભક્તો માટે મંદિર જન્માષ્ટમીમાં બંધ રહે તેવી સંભાવના
  • મંદિર પુજારી સહીત વહીવટી તંત્ર દ્વારા જ કરાશે ઉજવણી 
  • બહારથી આવતા ભક્તોને ઉજવણીમાં નહીં કરાય સામેલ 
  • ભક્તો દ્વારકાધીશના ઓનલાઇન કરી શકશે દર્શન
  • મંદિર વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની તડામાર તૈયારીઓ 
  • મંદિરને સુંદર લાઇટિંગ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું 
  • કોરોનાને લઇ મંદિર ભક્તો માટે બંધ રાખવા તંત્ર લઇ શકે છે નિર્ણય

5. સસ્તા અનાજની દુકાનના તાળા તૂટ્યા

  • જેતપુરમાં નવાગઢ SBI રોડ ઉપર દુકાનના તૂટ્યા તાળા 
  • સસ્તા અનાજની દુકાનમાંથી અનાજના કટ્ટાની ચોરી
  • ઘઉં અને ચોખાના અંદાજીત 80 જેટલા કટ્ટાની ચોરી
  • 10 જેટલી તેલની પેટી, લેપટોપ અને ડોક્યુમેન્ટની ચોરી
  • દુકાનમાં 5 હજાર જેટલી રોકડ રકમની પણ ચોરી
  • તહેવાર સમયે ગ્રાહકોને આપવાના અનાજના ગયાબ
  • પોલીસે આજુબાજુના CCTVના આધારે તપાસ હાથ ધરી

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ