ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 2 PM 260821

Special News / 1 Click News : નીતિન પટેલે કહ્યું, જ્યાં શક્ય છે ત્યાં પાણી આપીએ છીએ, કોરોના મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને સંભળાવ્યું

Published By: Kiran

Last Updated: 02:47 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1.જામનગર એરપોર્ટ પરથી બે ફ્લાઈટો શરૂ

  • બેંગલોર અને હૈદરાબાદ માટે ફ્લાઈટ શરૂ
  • સ્ટારએર દ્વારા ફ્લાઈટ શરૂ કરવામાં આવી
  • ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસ કાર્યરત રહેશે
  • ઉડાન યોજના અંતર્ગત  ફ્લાઈટ શરૂ કરાશે
  • નાના શહેરોને મેટ્રો શહેરો સાથે જોડવા આવશે 
  • સૌરાષ્ટ્રના વેપારીઓને વેપારમાં થશે ફાયદો

2.સિંચાઈ માટે પાણીની ઘટને લઈ નીતિન પટેલનું નિવેદન

  • ઘણા વર્ષો પછી ગુજરાતમાં ઓછો વરસાદ થયોઃDyCM
  • જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છેઃDyCM
  • સરદાર સરોવર ડેમમાંથી પાણી આપીએ છીએઃDyCM
  • નર્મદા ડેમમાં પણ પાણી ઓછું છેઃDyCM
  • પીવાનું પાણી મળી રહે તે પ્રાથમિકતા-DyCM
  • મર્યાદિત પાણી હોવાથી ઓછું મળી રહ્યું છે પાણીઃ DyCM
  • સિંચાઈ માટે જ્યાં શક્ય છે ત્યાં પાણી અપાઈ રહ્યુ છેઃ DyCM

3.જંબુસરમાં નશીલા પદાર્થ બનવવાની ફેકટરી ઝડપાઇ

  • મોટી માત્રામાં એફડીન ડ્રગનો જથ્થો ઝડપાયો
  • ફેકટરીમાંથી 730 ગ્રામ એફેડ્રીન ડ્રગનો જથ્થો ઝડપાયો
  • પોલીસે 9.46 લાખનો ડ્રગનો જથ્થો કબ્જે કર્યો
  • રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • કેમિકલ મેન્યુફેક્ચરિંગના સાધનો પણ કબ્જે કરાયા
  • કાર્યવાહી દરમિયાન 3 આરોપીની કરાઈ ધરપકડ

4.ઋતુજન્ય રોગચાળાના ભરડામાં બાળકો

  • અમદાવાદમાં 11 મહિનાના બાળકને સ્વાઇન ફ્લૂ
  • સોલા સિવિલમાં બાળકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ
  • અન્ય એક 15 વર્ષના બાળકને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ
  • તાવ આવવાના 38 કેસ બાળકોમાં જોવા મળ્યા
  • ઝાડા-ઉલ્ટીના 15 કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા
  • રોજના 150થી 180 બાળકોને OPDમાં લાવવામાં આવે છે: RMO

5. કોરોના મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વીટ

  • કોરોનાના વધતા કેસ મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વીટ
  • કેસની વધતી સંખ્યા ચિંતાજનક-રાહુલ ગાંધી
  • "ગંભીર પરિણામોથી બચવા વેક્સિનેશનને ગતિ મળે"
  • "તમારું ધ્યાન રાખજો, સરકાર હરાજીમાં વ્યસ્ત છે"
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ