બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Youth 40 feet jump jamjir waterfall gir somnath

ગીર સોમનાથ / સ્ટંટઃ યુવકે લગાવી 40 ફૂટ ઉંચાઈથી જમજીરના ધોધમાં લગાવી જોખમી છલાંગ, જુઓ Video

Hiren

Last Updated: 05:25 PM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના ગીરગઢડા નજીક જામવાળા પાસે આવેલા પ્રખ્યાત જમજીરના ધોધમાં નવું પાણી આવતા યુવાનોમાં આનંદ છવાયો છે. સ્થાનિક યુવાન તરવૈયાઓએ ધોધમાં છલાંગ લગાવી આનંદ લીધો હતો. વર્ષોથી સ્થાનિક યુવાનો આ ધોધમાં છલાંગ લગાવી નદીમાં તરવાનો આનંદ લૂંટ છે. તો ક્યારેક કોઈ ડૂબી રહ્યું હોય તો બચાવની કામગીરી પણ કરે છે. ત્યારે આ સ્ટંટ ક્યારેક ભારે પણ પડી શકે છે.

ગીર-સોમનાથ જિલ્લાનામ જામવાળા પાસે આવેલા જમજીર ધોધના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં એક યુવક પહાડી પરથી જમજીર ધોધમાં છલાંગ લગાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ જમજીર ધોધ ખળખળ વહી રહ્યો છે. તો બીજી તરફ યુવક 40 ફૂટ જેટલી ઉંચાઈથી જમજીર ધોધમાં છલાંગ લગાવે છે. 

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ યુવક અહીનો સ્થાનિક તરવૈયો છે. જે વરસાદી સીઝનમાં ધોધમાં છલાંગ લગાવતા હોય છે. પણ આ સ્ટંટ ક્યારેક ભારે પણ પડી શકે છે. અગાઉ જમજીર ધોધમાં અનેક લોકોના મોત પણ નિપજી ચૂક્યા છે. 

જોકે સ્થાનિક યુવકોને તો આ એક આદત છે. પણ કોઈ સહેલાણી આવા સ્ટંટનું અનુકરણ ન કરે. કારણ કે આવા સ્ટંટ ક્યાંક તમારી જિંદગીનો છેલ્લો સ્ટંટ ન બની જાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ