બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / You will get a job in work, work carefully in business, the natives of this zodiac should be careful from enemies, see today's horoscope.

25 ડિસેમ્બર / નોકરીયાતને કામકાજમાં મળશે, વેપારમાં સાચવીને કામ કરવું, આ રાશિનાં જાતકોએ શત્રુઓથી રહેવું સાવધાન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:07 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
25 12 2023 સોમવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર રોહિણી
યોગ શુભ
કરણ ગર
રાશિ વૃષભ (બ.વ.ઉ.) 

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી.  સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું.  

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે.  કામકાજમાં ફાયદો થશે.  કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો.  રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે.  મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે.  પારિવારિક સબંધોમાં લાભ થશે. સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે. 

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે.  કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે.  કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.  કરેલી મહેનત સારું ફળ આપશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પારિવારિક સમસ્યાઓ જણાશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે.  આજનો સમય આપને અનુકૂળ બનશે.  સારા કામની કદર થશે.  શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જીવનસાથીનો સહકાર ઓછો મળશે.  નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે.  જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. પરિવારથી દૂર રહેવાના યોગ બને છે.  ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.  ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે. 

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ