બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / You can check bank balance not only on UPI app but also on WhatsApp, know how

તમારા કામનું / UPI એપ પર જ નહીં પણ WhatsApp પર એ ચેક કરી શકો છો બેંક બેલેન્સ, જાણો રીત

Megha

Last Updated: 04:19 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI એપ સિવાય હવે તમે WhatsApp દ્વારા પણ તમારા બેંક ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો, સ્ટેપ બાય સ્ટેપ જાણો કેવી રીતે

  • WhatsApp દ્વારા બેંક ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો
  • આ રીતે WhatsApp દ્વારા બેંક એકાઉન્ટ બેલેન્સ ચેક કરો 

આ યુગમાં લગભગ દરેક બીજી વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલ છે. એવામાં કેટલાક તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે તો કેટલાક તેમના કામ માટે અને હવે લગભગ લોકો આ પ્લેટફોર્મ દ્વારા સારી કમાણી કરવામાં સક્ષમ છે. એવાં જો આપણે મેસેજિંગ એપ WhatsApp વિશે વાત કરીએ તો તેનો ઉપયોગ લગભગ દરેક લોકો કરે છે. 

લોકો WhatsApp મેસેજમાં એકબીજા સાથે વાત કરો, વૉઇસ કૉલ કરો અને વીડિયો કૉલ પણ કરી શકો છો પણ તમે કદાચ નહીં જાણતા હોવ કે તમે WhatsApp દ્વારા પણ તમારા બેંક ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો? એટલે કે UPI એપ સિવાય આ કામ WhatsApp પરથી પણ કરી શકો છો. તો ચાલો જાણીએ 

WhatsApp દ્વારા બેંક એકાઉન્ટ બેલેન્સ ચેક કરો 


-પહેલા WhatsApp એપ પર જાઓ 
-એપ્લિકેશન અપડેટ  કરો
-ત્યાર બાદ મેનુ ઓપ્શનમાં જાઓ
- હવે પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો 
- તમારું બેંક એકાઉન્ટ અહીં એડ કરો 
- ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો 
- એ બાદ તમારી બેંક અહીં દેખાશે તેના પર ક્લિક કરો 
- પછી 'વ્યૂ એકાઉન્ટ' સાથેનો એક વિકલ્પ દેખાશે.
- આ વિકલ્પ પર ક્લિક કરો 
- એ બાદ UPI પિન દાખલ કરો 
-આ પછી બેંક ખાતાનું કુલ બેલેન્સ સામે દેખાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ