બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ન્યુઝીલેન્ડના સાંસદોની તાઇવાન મુલાકાતથી ભડક્યું ચીન, કરી મોટી કાર્યવાહી

વિશ્વ / ન્યુઝીલેન્ડના સાંસદોની તાઇવાન મુલાકાતથી ભડક્યું ચીન, કરી મોટી કાર્યવાહી

Ajitsinh Jadeja

Last Updated: 11:06 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China: ચીને હવે તાઇવાન મુદ્દા પર ન્યુઝીલેન્ડ સામે કડક વલણ અપનાવ્યું છે. ચીને ન્યુઝીલેન્ડના ચાર સાંસદોને એક વર્ષ માટે ચીનની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ચીન તાઇવાનને લઈને વિશ્વભરના દેશો પર દબાણ વધારી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જો તાઇવાન મુદ્દો યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે તો ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવ અને સંઘર્ષ પણ થઈ શકે છે.

ચીને હવે તાઇવાન મુદ્દા પર ન્યુઝીલેન્ડ સામે કડક વલણ અપનાવ્યું છે. ચીને ન્યુઝીલેન્ડના ચાર સાંસદોને એક વર્ષ માટે ચીનની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેઓ તાઇવાનની મુલાકાતે ગયા હતા. ચીને આ સાંસદો પાસેથી માફી માંગવાની પણ માંગ કરી છે.

VTV ADD 01

આ પણ વાંચોઃ વિશ્વ / ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US સંસદમાં પાસ

ન્યુઝીલેન્ડ સરકારે શું કહ્યું?

ન્યુઝીલેન્ડમાં ચીની દૂતાવાસે ન્યુઝીલેન્ડના અધિકારીઓને સાંસદો સામે કાર્યવાહી અંગે જાણ કરી છે. જો કે ન્યુઝીલેન્ડ સરકારે આ મુદ્દે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે ચીને અગાઉ ઘણા દેશોના સાંસદો પર તાઇવાન સાથેના સંપર્કો માટે પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ન્યુઝીલેન્ડના સાંસદો સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China New Zealand Taiwan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ