બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 michael vaughan slams mohammad hafeez for questioning virat century record

ક્રિકેટ / વિરાટ કોહલી તો સ્વાર્થી છે...: પાકિસ્તાની ક્રિકેટરે ઈર્ષ્યામાં ઉઠાવ્યા સવાલ તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને જબરી સંભળાવી

Arohi

Last Updated: 03:49 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની બરાબરી કરી. પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર Mohammad Hafeezને સાઉથ આફ્રીકાના સામે કોહલીની બેટિંગ પર જ સવાલ ઉઠાવ્યા.

  • પાકિસ્તાની ક્રિકેટરે કોહલીને ગણાવ્યો સ્વાર્થી
  • પાકિસ્તાની ક્રિકેટરે કોલિની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ 
  • ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને આપી દિધો જડબાતોડ જવાબ

વિરાટ કોહલીએ સાઉથ આફ્રીકાના સામે ઔતિહાસિક ઈનિંગ રમી. કોહલીએ પોતાના વનડે કરિયરની 49મી સેન્ચુરી મારી અને મહાન સચિન તેંડુલકરના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી. કોહલીની આ ઈનિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ મેચમાં 243 રનના મોટા અંતરથી જીત મેળવી લીધી. 

આટલું બધુ થયુ હોવા છતાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝને કોહલીની ઈનિંગ પસંદ ન આવી અને તેમાં ખામી કાઢવા લાગ્યા. જ્યાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને તેમને જડબા તોડ જવાબ આપ્યો છે. 

મોહમ્મદ હફીઝે કોહલીને ગણાવ્યો સ્વાર્થી
મોહમ્મદ હફીઝે કોહલીની આ ઈનિંગને સેલ્ફિશ ગણાવી. હફીઝની મેચ બાદ એક એક્સપર્ટે કમેન્ટ્રીમાં કહ્યું, "મેં વિરાટ કોહલીની બેટિંગમાં સ્વાર્થીની ભાવના જોઈ અને આ વિશ્વ કપમાં એવું ત્રીજી વખત થયું. 49મી ઓવરમાં તે એક રન લઈને પોતાની સેન્ચુરી પુરી કરવા માંગતા હતા અને તેમણે ટીમને પહેલા સ્થાન પર ન રાખી. રોહિત શર્મા પણ સ્વાર્થી ક્રિકેટ રમી શકતા હતા. પરંતુ તેમણે એવું ન કર્યું કારણ કે તે પોતાના માટે નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા છે."

માઈકલ વૉને શું કહ્યું? 
મોહમ્મદ હફીઝની આ વાત સાભળતાં જ માઈકલ વૉન ભડકી ઉઠ્યા. તેમણે હફીઝને જવાબ આપતા કહ્યું, "ભારતે શાનદાર ક્રિકેટ રમતા 8 ટીમ્સને હરાવી છે. કોહલીના નામે હવે 49 સેન્ચુરી છે અને તેમણે લાસ્ટ મેચમાં મુશ્કેલ પિચ પર એન્કરની ભુમિકા વાળી ઇનિંગ રમી હતી. તેમની ટીમ પણ 200થી વધારે રનથી જીતી. એવામાં આ બિલકુલ બકવાસ વાત છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ