બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / લાઈફસ્ટાઈલ / World Cancer Day What is the history behind it Know the importance

World Cancer Day / આખરે કેમ દર વર્ષે ઉજવાય છે 'વર્લ્ડ કેન્સર ડે'? શું છે તેની પાછળનો ઇતિહાસ? જાણો મહત્વ અને લેટેસ્ટ થીમ

Megha

Last Updated: 07:11 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે, આ રોગ વિશે જાગૃતતા વધારવા અને તેની સારવારને પ્રોત્સાહિત કરવા માટે આ વૈશ્વિક પહેલ છે.

  • વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
  • વિશ્વ કેન્સર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
  • સ્ત્રીઓ અને પુરુષોમાં આ કેન્સરનું જોખમ સૌથી વધારે છે. 

World Cancer Day 2024: વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે, જે વૈશ્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ છે. કેન્સર સામે લડવા માટે, તે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે આ રોગ વિશે, તેને કેવી રીતે અટકાવવું અને તેનું નિદાન કેવી રીતે કરવું તે બધું જ જાણીએ. આ માટે જ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ લેખમાં અમે તમને વિશ્વ કેન્સર દિવસના ઇતિહાસ અને મહત્વ વિશે જણાવશું.. 

વિશ્વ કેન્સર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ કેન્સર દિવસ એ કેન્સર વિશે જાગૃતિ લાવવા અને તેના નિવારણ, શોધ અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય દિવસ છે. વિશ્વ કેન્સર ઘોષણાના લક્ષ્યોને સમર્થન આપવા માટે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસ 2024ની થીમ શું છે? 
દર વર્ષે આ દિવસ એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી એટલે કે વર્ષ 2022થી આ જ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તે છે..- ‘Close the care gap- Everyone deserves access to cancer care’

વિશ્વ કેન્સર દિવસ ક્યારે શરૂ થયો?
જો આપણે વિશ્વ કેન્સર દિવસના ઇતિહાસ વિશે વાત કરીએ, તો 4 ફેબ્રુઆરી 2000 ના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત 2000 માં પ્રથમ વિશ્વ સમિટમાં પ્રથમ વખત તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે આખું વિશ્વ 4 ફેબ્રુઆરીના રોજ આ ખાસ દિવસની ઉજવણી કરે છે. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) દ્વારા 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ યુનિયન એક બિન-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે કેન્સર સમુદાયને એક કરવા અને વૈશ્વિક સ્તરે કેન્સરનો બોજ ઘટાડવાનું કામ કરે છે.

વધુ વાંચો: ઓફિસથી લઇને ઘર સુધી... જો સતત રહો છો ટેન્શનમાં, તો આજથી જ આ 5 ટિપ્સ ફૉલો કરવા લાગો, મળશે રાહત

સ્ત્રીઓ અને પુરુષોમાં આ કેન્સરનું જોખમ વધારે છે
કેન્સર સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2020માં લગભગ 13 લાખ 92 હજાર 179 કેન્સરના કેસ નોંધાયા છે. સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. તે જ સમયે, ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ