બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / woman gave birth in ST bus Palanpur Gujarat

માનવતા મહેંકી ઉઠી / મહિલાએ એસટી બસમાં જ આપ્યો બાળકને જન્મ, મુસાફરો અને ચાલકે તુરંત જ બોલાવી 108

Gayatri

Last Updated: 10:33 AM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રસુતી માટે કડીથી પોતાના વતન સુંધામાતા જવા નીકળેલી મહિલાને બસમાં જ પ્રસવ પીડા ઉપડી હતી. બસ ચાલક અને અન્ય મુસાફરોએ સમયસૂચકતા વાપરી અને 108ને ફોન કરી મદદ બોલાવી બસમાં જ મહિલાની પ્રસૂતી કરવામાં આવી હતી.

  • બસડ્રાઈવર અને મુસાફરોએ કરી મદદ
  • મહિલા બસમાં જઈ રહી હતી પિયર
  • 8માં મહિને થઈ પ્રસુતી

એસટી બસમાં પોતાના વતન સુંધામાતા(ગઢ)જવા નિકળેલી મહિલાને 8મા મહિને શુક્રવારે વહેલી સવારે છાપી નજીક પ્રસવ દુ:ખાવો ઉપડતા પાલનપુર હાઇવે ચાર રસ્તા નજીક 108ની ટીમે 15થી 20 મિનિટ સુધી બસ ઉભી રાખી મહિલાની બસમાં જ પ્રસૂતિ કરાવી હતી.સારવાર દરમ્યાન જન્મેલ શિશુનું મોત નીપજ્યું હતું.

કોણ છે મહિલા?

કડીમાં ખાણની ફેક્ટરીમાં મજૂરી કામ કરતાં અવલીબેન જીતુભાઇ માજીરાણાને 8 માસનો ગર્ભ હતો અને એટલે જ તે  ડિલેવરી કરાવવા પોતાના વતન સુંધામાતા(ગઢ) ગામે જવા કડીથી શુક્રવારે પતિ સાથે અમદાવાદ-સુન્ધામાતા બસમાં નિકળ્યા હતા. 

મહેસાણાથી જ વેણ ઉપડ્યુ

મહિલાને મહેસાણાથી જ પેટમાં વેણ ઉપડ્યું હતુ પરંતુ પાલનપુર આવતા આવતા પ્રસવની પીડા વધી જતા આખરે બસના મુસાફરો અને ચાલકે 108ને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા. 

108ની ટીમ તુરંત પહોંચી

108ની ટીમે પહોંચીને મહિલાને તુરંત જ મદદ કરી હતી અને બસને ઉભી રાથી 15થી 20 મિનિટમાં બસમાં જ બાળકની ડિલેવરી કરાવી હતી. ડિલેવરી બાદ મહિલા અને તેના બાળકને સહિસલામત પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બાળક એક કલાકના જીવન બાદ મૃત્યુ પામ્યું હતુ પરંતુ મહિલાનો જીવ બચી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ