ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાણી ગરમ કરતું ગીઝર ક્યારે બની શકે છે જીવલેણ? બાથરૂમમાં આ ભૂલો કરવાનું ટાળો!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:19 PM, 21 October 2026
1/6
શિયાળામાં ગરમ પાણીની જરૂરિયાત દરેક ઘરમાં વધી જાય છે. આ માટે મોટાભાગના લોકો ગીઝર અથવા ઇમર્શન રોડનો ઉપયોગ કરે છે. બજારમાં ઇન્સ્ટન્ટ અને ટાંકીવાળા બંને પ્રકારના વોટર હીટર મળે છે, સાથે ગેસ અને ઇલેક્ટ્રિક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. સગવડ તો ખૂબ છે, પણ આ જ ગીઝર ક્યારેક બાથરૂમનો ‘સાયલન્ટ કિલર’ બની જાય છે. છેલ્લા અમુક વર્ષોમાં ગીઝર ફાટવાના કારણે ઘણા લોકોનું જીવન ગુમાવ્યું છે.
2/6
મોટાભાગના ગીઝરમાં ઓટો-કટ ફીચર હોય છે. પાણી નિયત તાપમાને પહોંચે ત્યારે સિસ્ટમ આપમેળે બંધ થઈ જાય છે. પણ જ્યારે આ ઓટો-કટ ખરાબ થઈ જાય કે ન હોય, અને લોકો આખો દિવસ પાવર ચાલુ રાખી દે, ત્યારે ટાંકીમાં દબાણ વધીને વિસ્ફોટ થઈ શકે છે. ચાલો જાણીએ ગીઝર ફાટવાના મુખ્ય કારણો વિષે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ