બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / WhatsApps latest update reveals Dark Mode is still work in progress

અપડેટ / WhatsAppsમાં જોડાયા આ નવા ફીચર્સ, ડાર્ક મોડમાં મળશે આ ઓપ્શન

Noor

Last Updated: 01:42 PM, 16 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsAppમાં ડાર્ક મોડની ડિમાન્ડ છેલ્લા ઘણાં સમયથી ખૂબ જ ઝડપથી વધી રહી છે. કંપની થોડાં મહિનાથી તેની ટેસ્ટિંગ પણ કરી રહી છે, પરંતુ હજી સુધી તેનું સ્ટેબલ વર્ઝન આવ્યું નથી. આ પહેલાં પણ ઘણાં ફીચર્સ આવી ચૂક્યા છે. ચાલો જાણીએ.

  • WhatsAppમાં ડાર્ક મોડની વધી ડિમાન્ડ
  • હાલ બધાં જ ઓપ્શનની ટેસ્ટિંગ ચાલી રહી છે
  • ડાર્ક મોડની સાથે નવા વોલપેપર્સ પણ આવી શકે છે

એક રિપોર્ટ મુજબ, WhatsAppના એન્ડ્રોઈડ વર્ઝન માટે લોન્ચ કરાયેલા લેટેસ્ટ બીટા વર્ઝન 2.19.366માં ડાર્ક મોડ આપવામાં આવ્યો છે અને આ વખતે તેમાં કેટલાક ઈમ્પ્રૂવમેન્ટ પણ જોવા મળશે. ચેટ સેટિંગના ડિસ્પ્લે ઓપ્શનમાં ડાર્ક મોડ ઓપ્ટિમાઈઝેશન જોઈ શકાય છે. આ બધાં જ ઓપ્શનની ટેસ્ટિંગ ચાલી રહી છે. આ ડાર્ક મોડ ક્યારે આવશે તે અંગે હાલ કંપનીએ કોઈ જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે ડાર્ક મોડમાં 3 ઓપ્શન જોવા મળ્યા છે. પહેલો ઓપ્શન ઓરિજનલ લાઈટ થીમ છે, બીજો ઓપ્શન ડાર્ક થીમ અને ત્રીજો બેટરી સેવરનો ઓપ્શન હશે. આ ત્રણેયમાંથી એક ઓપ્શનમાંથી બેટરી સેવર ઓપ્શનમાં વોટ્સએપમાં ઓટો ડાર્ક મોડ એક્ટિવેટ થશે. જો તમે તમારા ફોનમાં બેટરી સેવરની સાથે ડાર્ક મોડ ઓન રાખો છો તો વોટ્સએપમાં પણ ઓટો ડાર્ક મોડ આવી જશે. 

ડાર્ક મોડની સાથે નવા વોલપેપર્સ પણ આવી શકે છે

વોટ્સએપમાં 6 emojis માટે નવા સ્કિન્સ જારી કરાયા છે. આ સિવાય લેટેસ્ટ અપડેટમાં વોલપેપર ઓપ્શન પર જોવા મળશે. જોકે, આ પહેલાં પણ આ ઓપ્શન હતો, પરંતુ હવે નવા અપડેટની સાથે તેને ડિસ્પ્લે સેક્શનમાં પ્લેસ કરવામાં આવ્યું છે. ડાર્ક મોડ સાથે કેટલાક નવા વોલપેપર્સ પણ આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ