બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what is aerophagia or swallowed air symptoms prevention

હેલ્થ / જમતા સમયે વાત કરતાં હોય તો થઈ જશો અરોફૈઝિયાના શિકાર, લક્ષણો દર્દ અને હવાવાળા

Dinesh

Last Updated: 11:46 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health tips: એરોફૈજિયા એક એવી બાબત છે જેમાં પેટમાં હવાનું પ્રમાણ વધે છે અને જેનાથી પેટમાં ગેસ બનતું હોય છે

આજની જીવનશૈલીથી ઘણાં લોકો પેટની સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. આ સમસ્યા અનેકે કારણોથી થઈ શકે છે. જેમાં એરોફૈજિયા પણ સામિલ છે. એરોફૈજિયા એક એવી બાબત છે. જેમાં પેટમાં હવાનું પ્રમાણ વધે છે. જેનાથી પેટમાં ગેસ બનતું હોય છે. જમતા સમય વાત કરવાથી તેમજ સ્મોકિંગ કરવાની આદતથી આ ખતરો વધુ રહે છે.  વધારે પડતું ભોજન લેવાથી તેમજ નિષ્ક્રિય જીવનશૈલીના કારણે એરોફૈડિયાનો ખતરો વધુ હોય છે. ચાલો આ એરોફૈજિયાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો જાણીએ 

પેટમાં ગેસ શા માટે થાય છે, શું છે તેના કારણો અને ઉપાય | gas problem in body  solution symptoms

એરોફૈગિયાના કારણો
નિષ્ણાંતોના મતે એરોફેગિયા એ પેટમાં વધુ પડતી હવા ભરાવાની સ્થિતિ છે. આ સમસ્યા ખોરાક અને જીવનશૈલીને લગતી બાબતોના કારણે થાય છે. એરોફૈગિયાના કેટલાક કારણો નીચે મુજબ છે
1. વધુ પડતો ખોરાક લેવો - વધુ પડતો ખોરાક ખાવાથી પણ પેટમાં વધારે હવા ભરાય છે, જેનાથી એરોફૈગિયા થઈ શકે છે
2. જમતી વખતે વાત કરવી - કેટલાક લોકો જમતી વખતે વાત કરવાની આદત બનાવી લે છે, જેનાથી એરોફૈગિયા થઈ શકે છે
3. ખોરાક ચાવવાની ખરાબ આદત - ખૂબ ઝડપથી ચાવવાથી વ્યક્તિ વધુ હવા શ્વાસમાં લઈ શકે છે, જે એરોફૈગિયા તરફ દોરી શકે છે
4. ડિપ્રેશન અથવા તણાવ- જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય અથવા હતાશ હોય ત્યારે એરોફૈગિયા જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે

તમારા કામનું : પેટના ગેસનો રામબાણ ઈલાજ છે આ 5 ચીજો, જાણી લેશો તો ક્યારેય  નહીં થાવ હેરાન | flatulence abdominal distension home remedies for stomach  gas relief

એરોફૈગિયાના કેટલાક મુખ્ય લક્ષણો

  • ખાધા પછી અથવા વાત કરતી વખતે 
  • પેટમાં ગેસની સમસ્યા
  • પેટમાં દુખાવાની સમસ્યા
  • બળતરા અને એસિડિટીની સમસ્યા 

વાંચવા જેવું: શું તમને પણ સવારમાં મોડા ઉઠવાની છે આદત? તો ચેતી જજો, નહીં તો ઘરમાં થઇ શકે છે દરિદ્રતાનો વાસ

એરોફૈગિયાથી બચવા માટે આટલું ધ્યાન રાખો
1. જમતી વખતે ઓછી વાત કરો અને પાણી ઓછું પીવો
2. તમારા ખોરાકને સારી રીતે ચાવો અને ઉતાવળમાં ખાવાનું ટાળો
3. હેલ્ધી અને ફાઈબર યુક્ત ખોરાક લો
4. તણાવમાં ન રહો, આ માટે ધ્યાન અને પ્રાણાયામ કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ